________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
1 ]
છે; કારણ કે અપુનબંધકોને તદ્ધતુવાળું તે ધર્માનુષ્ઠાન કાયમ હોય છે, પંચાશક આદિ ગ્રંથમાં પણ એ જ પ્રમાણે જણાવ્યું છે. વળી કહ્યું છે કે હે ભવ્યાત્માઓ ! અપુનબંધકભાવને જેઓ પામ્યા નથી તેમને ધર્માનુષ્ઠાન કિયાવિધિમાં આદર-બહુમાન-પ્રીતિ કિંચિત્ પણ હતી નથી, તેઓ ફક્ત ગાડરીયા પ્રવાહની પેઠે દેખાદેખી જ ક્રિયા કરે છે. પરમાર્થ સમજ્યા વિના કરતા હોવાથી સર્વથા અયોગ્ય જ છે. ૫ ૧૩ છે
અહીં શંકા થાય છે કે-અવિધિથી કરાતા ચૈત્ય વંદનાદિ ધર્માનુષ્ઠાનવડે તીર્થની પ્રવૃત્તિ કાયમ ચાલે છે, વળી શુદ્ધ વિધિ કરનાર તે કદાચિત એક બે મળે અથવા ન પણ મળે, માટે તે વિધિવંતના અભાવે ધીમે ધીમે તીર્થને ઉછેદ થાય, તેથી તીર્થનું રક્ષણ કરવા માટે અવિધિથી થતું અનુષ્ઠાન પણ આદરવા ગ્ય છે. આ શંકાના સમાધાનમાં જણાવે છે – मूलम्-तित्थस्सुच्छेयाइ वि, ना लंबण जं स समएवमेव ।
सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा ॥१४॥ छाया-तीर्थस्योच्छेदाद्यपि, ना लम्बनं यत्स्त्र समय एवमेव ।
सूत्रक्रियादिनाश-एष असमंजसविधानात् ॥१४॥
અર્થ –અવિધિથી થતા અનુષ્ઠાનને નહીં ચાલવા દઈએ તે તીર્થને ઉચ્છેદ થઈ જાય આવું બેટું આલંબન કરવું નહીં. અયોગ્ય રીતે વિધાન કરવાથી આત્માને અત્યંત હિતકર સમય( શાસન )ને એ જ પ્રમાણે નાશ
For Private And Personal Use Only