Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 465
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] ઉત્પન્ન થાય છે તેવા પ્રકારની મનની વૃત્તિને સર્વથા ઉચછેદ થાય છે. તેમજ અગીને હલન, ચલન, શીત, તાપ અને સુધા આદિ શારીરિક ક્રિયાને સર્વથા વિનાશ થાય છે. આ પ્રમાણે સગી કેવલીની અવસ્થાને શ્રીપતંજલિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે તે વાત શ્રી ગોબિંદુમાં ગ્રંથકાર જણાવે છે. " असंप्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः।। निरुद्धाऽशेषवृत्त्यादि-तत्स्वरूपानुवेधतः ॥ १ ॥ અર્થઅન્ય દર્શનકાર પતંજલિ આદિ જેને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે તે અવસ્થામાં સર્વ જગના રૂપી અરૂપી પદાર્થોને સંપૂર્ણ જાણવાપણું હેવાથી સ્વરૂપઆત્મસ્વરૂપ સચ્ચિદાનંદરૂપ તેને પૂર્ણ રીતે જાણે અને દેખે છે, તે કારણથી બાહ્ય સંક૯૫વિકલ્પરૂપ મન સંબંધી વૃત્તિઓને નિરોધ (વિનાશ) થયેલ છે એવા પ્રકારનો અસંપ્રજ્ઞાત યોગ કેવલીઓને હોય છે. આ પ્રકારે મોહને વિનાશ થવાથી કેવલજ્ઞાનરૂપ ફળને લાભ થાય છે. તે જ પ્રકારે કેવલજ્ઞાનના ફળરૂપે તેની પછી પ્રાપ્ત થનાર અગાગ નામે ચૌદમું ગુણસ્થાનક છે તેના ફળરૂપે વૃત્તિરૂપ બીજદાહગ સમાધિ થાય છે અને મહર્ષિ ધમમેઘ કહે છે તેને ગદર્શન ભાષ્યકાર જણાવે छ. तदेव रजोलेशमलोपेतं स्वरूपप्रतिष्ठं सत्चपुरुषान्यता રતિમાર્ગ ધર્મવિધ્યાના મવતિ | અર્થ–આત્મા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469