________________
४०
રાયચંદ્રજૈનકાવ્યમાલા. દિય સહોદર કે જનની એક જગ્યા બદરી કંટક હો કે સરિખા નીતિ ભણ્યા, સુમતિ દુર્મતિ છે કે લોક વિખ્યાત થયા, શત્રુ પરાભર્યું છે કે જમુના પાર ગયા. ૮. મયુરાં વનમાંહે કે જોગી સિદ્ધ મલે બહુ ગુણ દરીયો છે કે ભરીય મંત્ર બલે ચોસઠ જોગણી હો કે જેહને પાય પરી,તસ એક ચેલો હોકે નામેં નોધપુરી. ૮. વ્યસની જૂઠે હો કે અવનય દોષ ભર્યો, ગુના હેપી હો કે લોકૅ દૂર કર્યો, તેની પાસે હો કે દુર્મતિ નિત્ય સુએ, ભંગી ભેલા હો કે ગુરૂનાં છિદ્ર જુએ.૧૦. સરિઍ સરિખી છે કે જગમાં જેડી ભલેં, મૂરખું મૂરખ હો કે ચતુરે ચતુર મલે; ગર્દભ ભૂકે છે કે મંડલ તામ એ, ખર મુખ ચાટે છેકે વટલે કુણ જુએ.૧૧. ચેલો ગુરથી હો કે નિત્ય ઇલભેદ રમે, ગુરૂ સેવા હો કે આવે તે ન ગમે; વચન વિધાતી છે કે ગુરૂને નિત્ય દમે, રાહુ નડે છે કે જગ ધિરાજ ખમે.૧ર. અમીય શીતલતા હો કેન લહે રાહુ કિમ, ગુરૂ તસ રે હે કે રાખે ધ્યાન સમે; અણુ તું સુમતિ છે કે તે ગુરૂ સેવ લહી, સાચી ભક્તિ કે સેવ્યા પાસ રહી.૧૩. તેણે જ દીધી હો કે વિદ્યા દોય ખરી, તે પણ લીધી છે કે ગુરૂને પાય પરી; મોહની સિદ્ધિ હો કે ગુરૂ વગ્ન બની, વિદ્યા બીજી છે કે શત્રુ પરાજયની ૧૪. સિદ્ધ કરે વા છે કે ગુરૂયૅ મોકલિયે,વિનયે સાધી છે કે વચને સાંકલિયે: મેં તુજ સિદ્ધિ છે કે આપી તેહ તણી, ચિત્ત પ્રસને છે કે જા તું ગેહ ભણી.૧૫. પણુ દુર્મતિનું છે કે સિદ્ધિ નહોય પરી. ગુરૂ નદીધી હો કે લીધી ચેરી કરી; એમ કહી દેવી છે કે જાય અદશ્ય થઈ, ભોજન કરતાં હો કે ત્રર્થે એકાંત જઈ.. ॥ यदुक्तं ॥ लोभी मछरी भोगभूषणपरो नीचप्रसंगी सदा,
छीद्रान्वेषकसद्गुरोरविनयी द्वेषी गुरूणामपि ॥ धूर्तोऽसत्यप्रजल्पलंपटखलः दुष्ट कर्मागानुगः, स्तेपायंत्रकमंत्रसाधनविधिः सिद्धयतिनो कहिचित् । १।
પઢાલ, સુમતિ સાધકે છે કે બહુ ઉપકાર લીયે, અગડદત્તને હો કે મોહની મંત્ર દિ; લઈ ચર્લઓ હેક કરી તપાય નતિ, અનુક્રમે આવ્યો હો કે પુરી અમરાવતી.૧૭. તે પુર પરિસર હો કે મુનિ ઉપદેશ દ.એતિહાં જઈ પ્રણમી હોકધર્મપિયુષ પીએ: શીતલતા હે કે આતમ ઉપશમિયા, ખેટક ચેરી છે કે હિંસા નિયમ લિ. ૧૮.