Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
૪૧૦
રાયચકનકાવ્યમાલા વ્રત ધરી સુર સુખ અનુભવી, ચિત, પરભવ રીદ્ધિ લીધ. ચતુર. ૧૫. પૂછે નૃપ તુમ મુખ ચઢ, ચિતકુણુ હરિનંદ નરેશ; ચતુર. ચઊવિહ વાણું એ કેવળી, ચિતદેતા તવ ઊપદેશ. ચતુર. ૧૬. હરી નંદરાય તિલક પૂરે, ચિતઃ રાણું છે તસ સાત; ચતુર. * સુભદ્રા ને ધારણી, ચિત લક્ષ્મી લિલાવતી ખ્યાત. ચતુર. ૧૭. વિજયા જયા ને સુલોચના, ચિત રાયને સહુણ્ય સ્નેહ; ચતુર. સાતે રાણીસ્યું એકદા, ચિત વન ક્રિીડાગત તેહ. ચતુર. ૧૮. તિણે સમે વનમાં સમેસથ, ચિત ધર્મગખ સુરિરાય; ચતુર. પચ સયાં પરીવારણ્ય, ચિત, નૃપ બેસે નમી પાય. ચતુર. ૧૯. ધર્મ સુણું પ રીઝી, ચિત, સમકિતર્યું વ્રત બાર; ચતુ રાણુ સાથે ઊચરી, ચિત પૂછતે તિણિ વાર. ચતુર. ૨૦. હેતુ કિસ્સે સ્થા તપ કરે, ચિત સુરિ ભણે અરિહા ધ્યાન; ચતુર. મેહરાયને મારવા, ચિત કરતા મંત્ર વિધાન. ચતુર. ૨૧. મમતા માયા નિવારીને, ચિત, તપ તપતા ધરી હામ; ચતુર. મણિ મતિ કનકનાં ભૂષણ, ચિત સમથાપન તપ નામ. ચતુર. ૨૨. કનકાવળી રતાવળી, ચિત, મુક્તાવાળી દેય માય; ચતુર. ચક્રવાલ એકાવળી, ચિત. સીંહ નિકળિયા દેય. ચતુર. ૨૩. પડિમાધર અદે ઘણું, ચિત જંગમ તીરથ એહ; ચતુરસાંભળી નૃપ ભક્તિ કરી, ચિતા સુરિ પધરાવ્યા ગેહ. ચતુર. ૨૪. લક્ષ કનક ચરણે ધરે, ચિત, રાણીયો પણ લખ સાત; ચતુર. પડિલાવ્યા મુની પાંચસે, ચિત અશન વસન બહુ જાત.
ચતુર. ૨૫. પુણ્ય અનંતૂ બાંધિયું, ચિત. સાધારણ સહુ સાથ; ચતુર. વનમાં વિસરજ્યા ઓછ, ચિત, વળિયા નમિ ગુરૂનાથ. ચતુર. ૨૬.
શ્રાવકનાં વ્રત પાળતાં, ચિત, જીવદયા ધરી ચિત; ' ચતુર. - અતિથિ તે સુપાત્રને, ચિત, દાન દીએ બહુ 'નીત. ચતુર. ૨૭
જીવ અપાર સ્વદેશમાં, ચિત) વીત્યા કેટલા કાળ; ચતુર. , “આઊખે સહુ ઊપના, ચિતસેહમ સર્ગ વિશાળ. * ચતુર. ૨૮.
સૂચના આવી સ્વર્ગથી, ચિંતક ચંપાપુરી નૃપ ગેહક ચતુર

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465