Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 422
________________ .. રાયચનકાયમાલા ... વાત બનિ કહી ભૂપતે કરતા નુ બધુ ખેદ * - ગામ ઠામ ભટા મેકલ્યા, પણ ન જ કંઈ ભેદ - ધિગ કર. બાળ સનેહી વિયાગથી, કરો, રાય વિલાપ;. - મંત્રી કુટુંબ રૂદન કરે, પ્રગટ્યા પૂરવ પાપ. : ધિગ૦ ૪૩. દિનકેતે હવે ભૂપત, થાપિ અવર પ્રધાન રાજ્ય કાજ સહુ ચાલવે, ગાવે મંગળ ગાન. બિગ ૪૪. ચોથે ખડે દેખાડિયે, નવમી ઢાળે અનંગ; - શ્રી શુભવીર વચન સુણી, ઈડ કુલટાને , સંગ. , ધિગ ૪૫. દેહરા - વિરસેનને ભૂપતિ, સંભારે દિન રાત;. સમરતાં ઉપગાર તસ, વીત્યાં વરસ તે સાત. • બાજીગર એક અન્યદા, ગીત કળા નૃત્યકાર; વાનર ટેળું લઇને, આવ્યો નથરિ માર.. રાજ કચેરીએ માડિ, નાટક કપિનું સાર; વાનર વાનરી નાચતાં, અંતરે હું હુંકાર - વાજા વજાવે કપિ મણિ, મિલણ કરત; ચુંબન આલિંગન કરે, નવ નવ વેશ ધરંત, રાજસભા રજિત થઈ દિએ નૃપ વંછિત દાન; મુખ્ય કપિ વિકસિત નયન, રાયને કરતો. સાન. આંસુ ધારા વરસતે, ભૂપને ચરણ નમંત;' “ વાર વાર પય વળગત, વિસ્મય રાય લહંત નર વાચા નવ દિસકે ધિક પશુને અવતાર - દયા દૈતક વિક્રય લિવું, ટોળું નિજ દરબાર.. ' શિક્ષા રક્ષા કારણે અધિકારી ઘર દીધ; અવસરે નાચ નચાવિને, ગ્રાસ અધિક તસદીધ. * નવ નવ ભૂષણ કપિ તણુંનિજ ઘર-કરિનાર; ભેટ કરી ઈ- રાયને, નૃપ કરે તસ સતકારનિજ હસ્તે કપિ મુખ્યને, અંગ ધરે અલંકાર; '.

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465