Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 451
________________ શ્રીમાન વીરવિજયજી–ચંદ્રશેખર. એક દિન સા સુગુણવળી, કુંવરને કહે ધરિ પ્રેમ; શત્રુ ઘરે સસરે રહે, નવી છેડા કેમ. વળતું જંપે કુંવર તે, મ ધરે દુઃખ લગાર; હરિબળ નિજ ઘર આવશે, મણુંચુલ જમ દરબાર. કુંવરે શિખાવી મોકલ્ય, દૂત ગયો તેણી વાર; રખપુરે મણિચૂલ નૃપ, પાસે કરત ઉચાર. સુરનર જસ કીરતી કરે, કિન્નરી જસ ગુણ ગાય; ભૂચર ખેચરે તુમ સમા, પ્રણમે જેહના પાય. હરિબળની અઠ કન્યકા, છપ્પન રાજકુમારી; લીલાએ વરી જેહને, તેને કિરણ હજારી. શીતળતાએ ચંદ્ર સમ, ચંદ્રશેખર તસ નામ; તિણે મુજને ઈહાં મોકલ્ય, કરણ તમારું કામ. હરિબળ રાયને તેડીને, તમે ચાલો મુજ સાથ; ચંદ્રશેખર ચરણે નમે, તમે પણું થા સનાથ. સાંભળી મણિયુલ કપિ, બેલ્યોધરી અભિમાન; બાલ મતે તુજ મોકલ્યો, ચંદ્રશેખર નાદાન. નટ વિટ શું ફરતો ફરે, જાણું ભસે એ શ્વાન; પણ હવે હડકવા હાલિયે, આવ્યું મરણ નિદાન. દૂતને હણવો નવી ઘટે, તિણે તું જા સુખમાંહિ; - જેહવું આવે નજરમાં, તેહવું કેહળે ત્યાંહિ. પાછો આવી દૂત તે, કુંવરને વાત કરત; કાને કહુઆ તે સુણ, સૈન્ય સકળ મેલંત. સસરા સાળા બિહુ મળ્યા, ત્રિક અક્ષોહિણિ સંગ; ઊચ્ચ ભુમી તટની તટે, જઈ દીએ તંબુ ઉત્તગ. યતઃ જાણો રામ, હાદૈવાદઃ ( ૨૨૮૦૦ ) / દ૬૪૦૦ रयश्वेभ्यो हयस्त्रिन:, १९६२००.पंचाश्व ९८१००० पदातिभिः१४.

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465