Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 461
________________ ૪૧૩ શ્રીમાન વિરવિજયજી.–ચંદ્રશેખર. ગુણ. ૧૩. ગુણ તિરાદક જળ લાવીને, સુણો દિક્ષાભિષેક કરાય. મૃગસુંદરી માત પિતા, સુણો તેડાવે તિણીવારઃ નિશિદિન વેગે ચાલતા, સુણો સયણુ વરગ પરિવાર. સૈન્ય સહિત તે ઉતર્યા, સુણ ગંગા નઈ ઉપકંઠ; પુત્રીષ્ણુ માતા મળી, સુણે રેતી મોકળે કંઠ. મૃગસુંદરી કહે માયને, સુણો. આ ભવ કેરી સગાઈ ભવ ભવ સગપણુબહુ કર્યા, સુણે માતા સુતા શી નવાઈ. માત પિતા સમજાવીને, સુણો આવી સાસુ પાસ; અઠ્ઠાઈ મહોચ્છવ જીન ઘરે, સુણે નાચ પુજા શુભવાસ. શિબિકા સુંદર રચી, સુણેના લગ્ન દિવસ શ્રીકાર; સામંત શેઠ પટાવતની, સુણો ત્રણસે છત્રીસ નાર. ઘર ઘરથી છવ કરી, સુણો આવી રાજદુવાર; ચંપકમાલાદિક ધરે, સુણો મૃગસુંદરી શણગાર. શાસનદેવી અપછરા, સુણ ગાવે ગીત ઉછાંહિ; સાસુ રોતી કર ધરી, સુણો બેસારે શિબિકા માંહિ. બહુ શિબિકાએ પરવરી, સુણે જંગમ મેહનવેલ; અષ્ટ મંગળ આગલ ચલે, સુણો, લેક જુએ રંગરેલ. છાબ ભરી ઉપગરણની, સુણો માંહે રહે લેઈ નાર; ખેચરી દે ચામર કરે, સુણો એક અરીસા ધાર. પૂર્ણ કળશ જળ ઝારીયે, સુણો ઊંચી કરીવિજયંત; ઈદ્ધ ધજા પાવડી ધરા, સુણેo દાસી દાસ ચલંત.• લષ્ટિ કુંત ખગોધરા, સુણે ચામર ચાપ ને પાસ; પંગી ફળ તાંબુળ ગ્રહ, સુણેભાજન તૈલ સુવાસ. ચિત્ર ફલક હાસી કરા, સુણે મેર પીંછ વેહ નાર; વિણું વાજિંત્ર ગાયના, સુણે યોગી જટા ધરનાર. કેતકિ યારણ દૂશીયા, સુણે જય જય શબ્દ કરંત; તિલ હય ગય રથ ચલે, સુણે ઈગ સંય અડસવિ તંત. ઘંટ ધજા તરણું ધરા, સુણો વાજે બહુ વાજિંત્રઃ ગુણ. ૧૪. ગુણ. ગુણ. ૧૫. ગુણ. ગુણ. ૧૬ગુણ. ગુણ. ૧૭. ગુણ. ગુણ. ૧૮. ગુણ. ગુણ. ૧૯. ગુણ. ગુણ. ગુણ. ગુણ. ૨૧ ગુણ લષ્ટિ તાણુળ મહા સ મર પી ગુણ. ૨૦૨. ગુણ. ગુણ. ૨૩. ગુણ. ગુણ. ૨૪. ગુણ. ગુણ. ૨૫. ગુણ. ગુણ. ૨૬. ગુણ.

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465