Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
૪૦૬ . . રાયચકનકાવ્યમાલા.
પૂર્વ ચાલ ! આવિ તુમને કહું આપ સુખમાં પાયા, માતનેતાત મેલ્યાં વિસારી; શિષ્ય વેગે ચલે પિત્રને જઈ મળો, રત્ન તે પિતરને સિંખ્યકારી મુ. ૨૪ સત્તરમી ઢાળએ ખંડ-થે ભણું, દેશી કડખા તણું રાગ વિશમી; શ્રી શુભવીર સુણી ચિત્ત ઉત્કંઠિયે, નવિ વિસરે જનની જન્મભૂમી. મુ. ૨૫
દેહરા, સાંભળી નયનાથુભય, ચિંતે ચિત્ત કુમાર; હું આવિ નિત માબાપને, દુખદાયક ધિક્કાર. હરિબળ આદે સ્વસુર ઘણું, મેળવી પૂછે એમ; મુજને વેળા તાકિદે, પિતરને મળિએ જેમ. માતપિતાની રજા વિના, નીકળિયે પરદેશ; પૂત્ર વિયોગે પિતરને, અહનિશ હવે કલેશ.
તે માટે અમે ચાલઢું, મ કરો ઘડિય વિલંબ; • એમ કહી વર મહુરત લિયું, મળવાને નિજ અંબ.
ઢાળ ૧૮ મી.
' (સાહેલો છે-એ દેશી.) સાહેલો હે સાસુ હવે વડી તીન,બીજી પણ સાસુ મળિ હે લાલ; સાહેલાં. દીકરિયને એમ, શીખામણ દેતી વળી હે લાલ. સાહેલાં. ૧સાસુ સસરા સેવ, પતિવ્રતા વ્રત પાળજે હો લાલ; સાહેલાં. બેટ સુતા તજી ગર્વ, તાતનું કુળ અજુઆળજે હે લાલ. સાહેલાં. ૨. સૌકય સહેદરી તુલ્ય, જાણું રહે પ્રીતિ ઘણે હે લાલ; સાહેલાં. ચંદ્રશેખરને એમ, સસરા મળી પ્રેમે ભણે છે લાલ. સાહેલાં. ૩. પુત્રી કવિત પ્રાય, તુમ હાથે થાપણુ ઠવી હે લાલ; સાહેલાં. સર્વસ્યું ધો પ્રેમ, જે પણ પરણે નવી નવી હે લાલ. સાહેલાં. ૪. એમ કહી ભૂષણ રત્ન, વસ્ત્રાદિક દિએ દાનમાં છે લાલ; સાહેલાં. કુંવર સકળ શ્રી સાથ, બેસે જઇ વૈમાનમાં હે લાલ, સાહેલાં. ૫. નવશત ઉપર સળ, ખેચરી પરણું સવી મળી છે લાલસાહેલાં.

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465