Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 448
________________ ૨૮. ૪૦. . . . . રાયચંદ્રતકાવ્યમાલા . . ચિતહર એથે ખડે ઢાળ; પંદરમી મુનિ સૂચવ્યાં; - ચિતહર શ્રી શુભવીરે તાસ, મેળા વખુટા મેળવ્યા. . દાહરા, રતિમાળા વયણું સુણી, કનકવતી કહે એમ; નર ભમરા ફરતા ફરે, ઘર ઘર નવ નવ પ્રેમ.પણ હું જેનું મતી થઇ, ન કરી યાત્રા એક; સંપ્રતિ સિદ્ધાચળ તણું, યાત્રા કરાવે છેક. તવ રતિમાળા કુંવરને, કહે ન કરું અંતરાય હું લઘુ. એ ગુરૂ બેહનની, ઇરછા સફળ કરાય. દેય માસમાં આવીને, રહેજે કુલપતિ ગામ; વાટ જુએ સહુ માહરી, દે વધામણું નામ: ભગનિ સવિ હરખિત કરી, જઈશું જનની પાસ; વાત કહી સમજાવિને, કરશું શેક વિનાશ. સ્વજન વરંગ ભેળા કરી, લાવું યમુના પાસ; લગન સમય રહેશે સહુ નિજ નિજ કરિ આવાસ. દુગમાસાંતર તેડવા, આવા ખેચર આહિ; • તેહની સાથે પધારવું, બેસી વિમાને ત્યાંહિ. નિશ્ચય કર કેલિજ કરી, રાતિ વશી તિણે ઠાય; પરભાતે જઈ વેગણું, બેહનને દેત વધાય. લઈ કુંવર કનકાવતી, બેશી નિજ પત્યેક જાત્રા કારણું ચાલીયા, ગગને દેય નિશંક. '. જાતાં ઊઝાટવિ વચ્ચે, છે વટવૃક્ષ વિશાળ; અગ્નિ કુંડ દીઠે તિહાં, ધૂપ ઘટા લગી ઝાળ. ઝગડા કરતાં એક દિશે, દીઠા યોગી આઠ; અરચિત શિર લઘુ બાલિકા, તે પણ રેતી આઠ. કૈતિક દેખી. ઊતયાં, કરી નારી નર રૂ૫; થિગી સર્વ બોલાવીને પૂછતાં ધરિ ચૂચ.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465