________________
રાયચંદ્રજેન કાવ્યમાલ.
માહારી૦ માહારા મહારા માહારા માહાર:૦ માહારા,
જળ ભરી ભાજન હે શિરપર ધારી, બેડા ઉપર હે કે ઝળકે ઝારી. રમઝમ કરતી હો કે “વેષ સમારી, સહીયર ટળે છે કે પંથ વિહારી; નિજ પતિવા છે કે કરે વિરતારી, આઠે થાનક હો કે વિસ્થા કરી. ગરબે રમતી હો કે જમણ પીયારી, નદીઓં ધોતી હૈ કે વસ્ત્ર ઉતારી; કથા સુણતાં હો કે ચિત્ય જુહારી, બાહેર ભૂમિ છે કે વાત ન કરી. પાપડ વણતાં હે કે પણ ઘટહારી, પાછી વળતી હે કે સુત સંભારી; લટકે ચલતી હે કે હાથ પસારી, એણે સમું ભાલાં હો કે ફળ ઝળકારી. લશકર લોધે હો કે લંકી નારી, કામલતાને છે કે રંભા ધારી; સુભટે ઝાલી છે કે રથ બેસારી, કપિલ પુરી છે કે ગઈ અવારી. આપી સુભટે કે રામેં સકારી, કરી પટરાણું છે કે સુખમાં ભારી; વિષય વિલુબ્ધી છે કે થઈ વ્યભિચારી, રિંગભર રમતી છે કે પુત્ર વિસારી. પૂરવ ઘરમાં છે કે બાળ વિસામે, ચાદ વરસની છે કે તે વય પામે; ગુરૂ ઉદ્યમથી કે કે વિદ્યા લીધી, વિસ્તરી લખમી છે કે લોક પ્રસિદ્ધિ. કામલતાની છે કે ખબર તે આવી, કેશવ પુત્રને છે કે ગેહ ભળાવી
ધર,
માહાર' માહારા માહારા મહારા માહારા માહારા મહારા માહારા માહારા માહારા મહારા. માહારાટ માહારા માહારા૦ મહારા માહારા
માહારા માહારા૦ માહારા માહારા. માહારા માહારા