Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 460
________________ se. - રાયચકનકાવ્યમાલા. : : ઢાળ ૨૦ મી. (સાહેલડિયાની દેશી.) વચ્છ સુકોમળ લઘુ વયે, સુણો સુંદરી, સંયમ કીમ લેવાય; ગુણ મંજરી, વદન મદન દશને કરી, સુણો. લેહ રાણું ન ચવાય. ગુણ. ૧. કાચી પાંખે ઉડવું, સુણ ધર મેરૂ ભાર; ગુણ, તરો અંતીમ જળનીધિ, સુણે તેહવા મહાવ્રત ચાર. ગુણ ૨. સંયમ અવસર જવ થયે સુણે પુત્રાદિક પરિવાર; ગુણ. તમે અમે તવ લેઈમ્યું, સુણો સાથે સંયમ ભાર. ગુણ: ૩. મૃગસુંદરી કહે સાસુને, સુણો, કાળ ભમે તનુ છાય. ગુણ ડભ અણું જળ બિંદુએ, સુણો ચંચળ નરનું આય. ગુણ. ૪. સુખમાં વિઘન કરે નહીં, સુણો સાચા સજન નેહ, ગુણ.' પંખી પણ વરષા સમે, સુણે સુંદર તરૂ કરે ગેહ. ગુણ, ૫. . સંબર વિણ નવિ સંચરે, સુણો પથે પંથી ગમાર; નિશિ તરૂ મેળે પંખીને, સુણો, પ્રાત દશ દશ ચાર. ગણ. ૬. જેમ તીરથ મેળે મળે, સુણો જન વાણિજની ચાહ; કઈ કઈ લાભને, સુણો લેઈ લેઈ નિજ ઘર જાહ. ગુણ છે. પંથ શિરે પંથી મળે, સુણો કરે પરસ્પર પ્રેમ ગુણ. રાતી વસે પ્રહ ઉઠ ચલે, સુણો નેહ નિવાહ કેમ.' ગુણ. ૮. માતા પિતા સુત બાંધવા, સુ મેળો સ્ત્રી ભરતાર; ' ગુણ. નહિ કઈ કઈને સગપણ, સુણો સ્વારથિ સંસાર. - ગુણ. ૯. ધન ઘર નારી વિસામણે, સુણે સજજન ઠરે સમસાન; ગુણ. ચયતનું આખર એકલે, સુણે પરભવ જાય નિદાન. ગુણ. ૧૦. -સંસાર માયા કારમી, સુણો વિરૂઆ વિષય વિકાર; ગુણ જનમ જ મરણદિકે, સુણે શરણુ નકે સંસાર. ગુણ. ૧૧. ભવ ભયથી હું ઉભગી, સુણો લેય્ સંયમ સાર; ગુણ. બળિયાને અવલંબતાં, સુણો ઊતારે ભવ પાર. * ગુણ. ૧૨. નિશ્ચય લહી નૃપ સજના, સુણો, ગુરૂ વંદી ઘર જાય; ગુણ ગુણ. ગુણ. જનમ જરા મારી સુણે વિજ જાય નિદાન

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465