Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 433
________________ શ્રીમાનું વીરવિજયજી– ચંદ્રશેખર. ૩૮૩ દૂર વિલોકી અગની લેવા, તહાં ગયો દુખ'ભારી. મનોહર ૧૦. વલ્ડિ પ્રજાતિ ભેગી દેખી, પાવક મા જામ; મનોહર' - બત્રિસ લક્ષણંવંત કુંવરને, દીઠે યોગીએ તામ. માઁહર૦૧૧. સોનાને ફરસો કરૂં એહ, એમ ચિંતી કહે યોગી; મનોહર એ અપવિત્ર છે. સમશાન અગ્નિ, નવિ લેવીં સણભેગી. મનહર૦ ૧૨. બેસે ઈલાં બીજી દેવું આણુ, અગ્નિ પણ સુણુ વીર, મનહર રાત્રે સૂતાદિક ઉપસર્ગ, રક્ષા કરે તે શરીર. મનહર ૧૩. એમ કહિ દવરક કાળે મંત્રી, તસ ગળે બાંધી નિહાળે; મનોહર નુપ સુત સર્ષ થયા તિણિ વેળા, યોગી ઘટમાં ઘાલે. મનોહર૦ ૧૪. ભૂતલ ખાડ કરિ ઘટ મહેલી, ઉપર પથ્થર ઠાવે; મનોહર ફર કરવા તેમને કારણ, ઔષધી લેવા જાવે; મનહર૦ ૧૫. ' મઠમાં ઔષધી જોતાં પન્નગ, ડ મરણ લહે યોગી; મનોહર તે હવે નગરે ઉપદ્રવ ચાલે, મરકી બાળક ભેગી. મનોહર ૧૬. સાકિણ નિગ્રહ કરવા કારણ ચિહુ દિલ સુભટ ફરતા; મનોહર વળિ રાજકુંવર ગયા તસ શોધન, રાયના સુભટ ભમતા. મનહર૦ ૧૭. એણે અવસર પવાવતિ ચયમાં, કાષ્ટ ઘણુ નિશિ ખડક્યાં મનોહર નગદમની જડી વેલડી પલ્લવ, સૂતાં તસ તનું અડકયાં. મનહર૦ ૧૮. વિખને વેગ ગયો તસ દૂરે, આનંદ પૂરે ઉઠી; મનોહર કુંવરને જે પણ નવિ દીઠે, તવ જળ ભરવા પડી. મનોહર૦ ૧૯. જળ ઘટ શિર ધરિ પુરમાં પેસતાં, પ્રયુષ વેળા કાળી; મનહર સાકિણું જાણી સુભટે બાંધી, બંધી ખાને ઘાલી. મનોહર૦ ૨૦. નયન પટે કર બાધી પ્રભાત, રાય હજૂરે આણું; મનોહર ભટ કહે સ્વામી મરકી ઝાલી, પેસતિ પુરમાં જાણું. : મનહર૦ ૨૧. આકૃતિ સુંદર વેશ લહી નૃપ, ચિંતે ન મરકી દુકા; મનોહર નયન પટાદિક બંધન છોડી, વચન મધુરસે પ્રછા. મનહર૦ ૨૨. સા ભણે તાતજી હું નહિ મરકી, નંદિ શેઠની બેટી; મનોહર કામ વિશેષે જળ ભરવા ગઈ, ઠાર જયાં થઈ છેટી. મનહર ૨૩. શેષ નિશાએ જળ ભરી આત્યંતિ, તુમ ભેટે ઝાલી આણ; મનોહર

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465