Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
રાયચંદ્રનકાવ્યમાલા. ' ..
બહાં લગે આવત હુઈ -કલંકી, લકે સાહિણિ જાણી. મનોહર૦ ૨૪. વળી તુમ સંશય ભેળે ટળશે,તિ મુજ ધીરજ કરાવો; મનહર૦ : દુકર ધીજ કરૂં રવિ સાખેં, અગ્નિ ભુજંગ મિલાવો મનહર૦ ૨૫. રાય હુકમ ભટ પન્નગ લેવા, ફરતા પુર વન જાવે; મનેહર૦ : કાકાસાલી ન્યાયે મઠ જોતાં, તેહ જ પન્નગ લાવે. મનોહર૦ ૨૬.
ઈષ્ટદેવ સમરી સા ઘટમાં, કર ધરિ નાગ નિકાળે; મનહર પુલ માળા રે કંઠ ધરતાં, દોગ શામ નિહાળે. મનહર૦ ૨૭. ચિત ચકિના સા શંકા ભરાણી, દેરે દૂર કરતી; મનોહર૦નૃપસુત પ્રગટ સહુ જન દેખે, અભ્ર પડલ રવિ કાંતિ. મનહર૦ ૨૮. વિસમય પામી ભૂપતિ પૂછે, એકાંત દવ લાવી; મહર૦ પાય છબાવ્યા તવ તે બિહુએ, માચી વાત સુણાવી. મનોહર૦ ૨૯ રાય વિચારી શેઠ તેડાવી, મોકલે તિલક વધાવી; મનોહર પદ્માવતિ કરી છવ નિજ ઘર, લાવ્યા નૃપ પરણાવી. મનહર૦ ૩૦.
ચંદ્રશેખરને રાસ રસાળે, ચોથે, ખંડ વિલાસી; મનહર • અગીઆરમી ઢાળે શુભન્વરે, દેવગતિ પરકાશી. મનોહર૦ ૩૧.
* યતઃ ' सुगज जंग विहंगम बंधनं ॥ शाशदिवाकरयोः ग्रहपीडनं । मतिमतां च निरीक्ष दरिद्रतां ॥ विधिरहो बलवानतुमें मातः ॥१॥
દેહરા . . વીરસેનને નૃપ કહે, નિશુણિ, સુદર્શન વાત; ચિતથી ચિંતા પરિહરે, જે વછે સુખ સાત. નારી સુશીલા લાવશું, જોઈ જાત બુનિયાત; સુખ વિકસે ઘરમાં રહી, ન કદા હુએ ઉતપાત. એણે અવસર એક આવિ નૈમિત્તિક શિરદાર; લોક દેવ અભિધાન તસ, જ્ઞાન રતન ભંડાર પૂરવધર પરમાદથી, પડિ ગૃહીં વેશ ધરત; વૃત્તિ નિમિત્ત બળે કરી, નહિ શ્રત ધન વિણસંત.

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465