Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 452
________________ ૪૦૪ રાયચકનકાવ્યમાલા. ઢાળ ૧૭ મી. (કડખાની દેશી.) મુદિત મંદાર વરમાલ મૈલીધરા, બંધૂરા સીંધુરા રૂધ વિકસે; ભટ વિકટકું કુભારણ વસન વિગ્રહાલંકૃતિ શસ્ત્ર પૂજત નિકસે. મુ૦ ૧. શંખપુર ભૂપ મણીચૂલ પ્રતિકૂલ થઈ, ચાર અહિણી સૈન્ય લે, આવિ નિકટ ભટવિકટ રણભૂમિએ,ઝકટ કરિ દેય રણથંભ દેવે. મુ૦ ૨. મણિચૂલ સૈન્ય રણજીત સેનાપતિ, ચંદ્રશેખર તણે વિજયમલ્લે; દેય સેનાપતિ હુકમ ભરણુ મચે, છમ નચે નટ્ટવા વાદિ મલે. ભેરીકા હલ પટહ નાદે દિશિ ગાજતે, વાજતે દૂર રણ સૂર ચડતા; બંદી બિરૂદાવળિ બોલતે ડેલ, અમલ આરોગતે સુભટ લઢતા. મુ. ૪. હસ્તીએ હસ્તી તુરંગે તુરંગ રથ રથી, ખગે ખગ્રહી કૂત ભાલા; બાણે બાણુંવળી દેય સૈન્ય મળી, ચૂધ ચિરકાલ કરતા યુધાલા. મુ. ૫. ક્ષણ શ ભુજા ડંડ મુષ્ટી યુધે, ચરણ ચરણે હણે દંત કેશા, નખ નખે મસ્તકે સુર નરકે ચના, મોખરે ભજતાં રથ વિશેષા. મુ. ૬. ગિરિશિખર ક્યું ગદાઘાતે ગજ નિપતતિ, અશ્વને પદગ્રહિ એ ઊછાળે; સુભટ મુછિત પડ્યા ગૃધ્રુવ પક્ષાનિલે, સજ્જ થઈ યુદ્ધ કરતાં સફાળે. મુ૦ ૭. પતિત પતિ કરિ અશ્વરથ ભાગત, રણુ ભુદુથર થઈ પ્રેત નાચે; ભાગતું સૈન્ય લહિચંદ્રશેખર તણો સૈન્યપતિ વિજયમલ ધનુષ ખેહેશે. મુ. ૮. સજજ તરસ સૈન્ય ભટ વીર વલયા ધરી,આવતાં દેખી રણછત ઊઠે; દેય સેનાપતિ યુદ્ધ કરતા લહી, ગગન વ્યંતરતણું દેવ તૂટે. મુ. ૯. સૈન્ય નિજ ભાગતે મણિચુલ ઊઠિયો, સ્વસુર સહ ચંદ્રશેખર સરે; ધાવિયો સન્મુખે તીર તરસ સંગ્રહી, વદતિ મણિચૂલ કૈધાભિષેશે. મુ૧૦. અમ પ્રિયા આઠ યમુના તટે તસ્કરી, તસ્કરા જીવ લેતા ન મુકૂ; ચંદ્ર કહે મેં વરી નારિ થઈસીંહની,જંબુકા પાપી મરણેન મું. મુ. ૧૧. વદત ક્રોધે બિહુ દુર ધરારથ. ચઢી, પણહ બાણ વરસે ઝગંતા; ઉભય બાણાવળી ગગને મંડપ ભયે, અપર રણુ ભટને છાયા તપતા. મુ૧૨. ભણત મણિચૂલ સ્વસુરાદિ પરબલ તપે, વાલુકાંકરે તપી કિયતિ વેળા; ચંદ્ર કહે વનિતાપિત અયસ ગોલકીમુન દહેતૃણપુંજ ગંજી ભરેલા. મુ૧૩. ભટભૂજા ટાગજ ગર્જ હય દેખીને, તુર્ય રવવીર હંક ગગન ભેદે;

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465