________________
છે
.
ભા૨વા
--
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર તે પણ વીતક છે કે કર્મ અધૂરે, મહારા ચિતા તણુણું છે કે યમુના પૂરે. માહારા કાષ્ઠ વળગી છે કે પવને ડેલી, માહારા૦ વૃંદાવનમાં હો કે જઈને મેહલી; માહારા ગોધણ ચારે હો કે તિહાં ભરૂઆડી, માહારા. એક આહીરે છે કે લીધી ઉપાડી,
માહારી નિજ ઘર લાવી હો કે રૂમાં ભારી, માહારા, સજ થઈ તવ હો કે કરી નિજ નારી;
માહારા હું તે નારી છે કે મથુરાં આવી, માહારા ગેરસ ભાજન છે કે જાઉં વધાવી. માહારા પતિ સુત રાજા હો કે સહુ સુખ મેયું, માહારા. કહને જેવું છે કે કેહને રાઉ; માહારા દેવે કીધી છે કે સહુની વેરણ, મહારા દિકુળ લજવી છે કે હુઈ આહરણ માહારા તપવે લોચન છે કે કર્મ વિરેચન, માહારા તક્ર વેરાતે હો કે શી કરૂં શોચન; માહારા એમ કહી ચાલી છે કે પંથ વિશેષે, માહારા૦ મથુરા વનમાં છે કે મુનિવર દેખું. માહારા ગુરૂપદ પ્રણમી છે કે પાસે બેઠી,
મહારા વાણું સુણતાં હો કે લાગી મીઠી; માહારા. દીક્ષા લઈ છે કે પાપ વિધાતી, માહારા કિવળ પામી હો કે મુક્તિ જાતી. માહારા૦ પાંચે બાંધવ છે કે નજરે દેખી, માહારા. નારી ઉપર હે કે ચિત્ત ઉવેખી; માહારા. સાથની સાથે છે કે પથ સિધાવ્યા, મહારા. કંચનપુરમાં છે કે સુખભર આવ્યા. મહારા ત્રીજે ખડે છે કે ત્રીજી ટાળે, માહારા. ધમમલકુંવરને છે કે રાસ રસાળે; માહારા
૨
---
૨૮.
૩૦,