Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 447
________________ શ્રીમાન વીરવિજયજી—ચદ્રશેખર. ચંદ્રાવળીમુખની સુણી બાંધવ થાત જે, પણ નવી ચિત્યે કાઇએ તુમ ઉપલાત જો; ગુરૂ વયાં સભારી ઉપસમ ધારિયા જો. ધાર્યું અમે હણી બાંધવ પ્રગટ્યા ચાર જો, વાત સુણી ભરખેદે પડિયા ધાર તે; મુઝ સકેતે પીળા ધજ હલાવ્યે સહી અે. સહિરે હરખી ચાસઠ જણુની ટાળી જો. ભાઇ મુચ્યા સહુને પતિ મેળા મળી બ્રે; હખ દિવાની ચંદ્રાવળી ભૂલી ગઇ જે. ભુલી ગઇ તે અમને લાભ વિશેષ દ્મ, નવનવું ગામ નગર દિઠા બહુ દેશ ભૈ; સાસય ચૈત્ય નિહાળિ બહુ યાત્રા કરી નૈ. જાત્રા કરી તે! ભલે કરી મહારાજ અમે પશુ યાત્રા કરીને આવ્યાં આજ તુમ દરશન દેખીને મન વછિત ફ્રલ્યા જે. ચેાથે ખડ ભાખી ચઉદ્દમી ઢાળ બે, એક એક ગાથા અંતર વચન રસાળ બે; શ્રી શુભવીર કુંવરી આદે કવર છે જે. દાહરણ. જે, m; રતિમાળને કુંવર ભણે, નહિ આમ એક જ ઠામ; ખબર પડી કિમ અમતી; આવ્યા . તાપસ ગામ. વળી યમુના વન મહલમે, ત્રેસ નવસે" ત્યાંહિ એકણુ પીડે કિમ તમા, નિકળી આવ્યાં હિ. કામદેવ મંદિર નિશિ, ચાસ કરી નૃત્યશાળ; "વિનયે નમિ વર માગતી, સુંદર ચ્પકમાળ. કશુક ખડ્ગાદિક યિાં, વળતાં વાણુ વાત; જઈશું અમે નિજ મંદિરે, અવસરે મળશું સંત. અસ કહિને તમે ઘર ગયાં, અમે ચાલ્યા પરદેશ; તે દિન મેળા સપજે, જે દિન લખિત વિશેષ. • ૩૯૦ ૨૭. ૩૮. ૩૯. ૪૦. ૪. ૪૨. ૧. 3. ૪. 1

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465