SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ३१ ३०२ आसणु लोइ लोइ भंडार । ३०३ जो किछु पाइंआ K एका वार । ३०४ करि करि वेखै सिरजणहारं । ३०५ नानक संचेकी साची कार । ३०६ आदेसु तिसै आदेसु । ३०७ आदि अनील अनादि अनाहति जुगु जुगु एको वेसु ॥ ३१ ॥ અર્થ (જોગીઓના રૂપકનો ઉપસંહાર કરે છે –) પ્રભુનું આસન અને તેમનો ભંડાર દરેક લોકમાં છે; (૩૦૨). જે કંઈ તેમાં મૂકેલું છે, તે એકવારકું જ મૂકી દીધેલું છે. (૩૦૩) એ બધું સરજી સરજીને સર્જનહાર તેને નીરખે-સંભાળે છે; (૩૦૪). નાનક, એ સાચા (પ્રભુ)ની કરણી પણ સાચી છે. (૩૦૫) તે પ્રભુને નમસ્કાર હજો – (૩૦૬) – જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૩૦૭) ૧. હોદ્દ ઢોટ્ટા ૨. શરૂમ – મળેલું – ભરેલું. ૩. #ાર ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy