Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 175
________________ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જોડણ (ચર્ચા) ઈ. સ. ૧૮૮૮ (બુદ્ધિપ્રકાશને વધારે.) હૃદયવીણું (કાવ્યો) . સ. ૧૮૯૬ (પ્રથમ આવૃત્તિ); ઈ. સ. ૧૯૧૦ (દ્વિતીય આવૃત્તિ) નૂપુર ઝંકાર (કાવ્યો) ઇ. સ. ૧૯૧૪ (પ્રથમ આવૃત્તિ). ઇ. સ. ૧૯૨૯ (દ્વિતીય આવૃત્તિ). સ્મરણ સંહિતા (કાવ્ય) ઇ. સ. ૧૯૧૫. પાંચમી સાહિત્ય પરિષદમાં પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન ઈ. સ. ૧૯૧૫. મનમુકુર ગદ્ય લેખોનો સંગ્રહ) ઇ. સ. ૧૯૨૪. સમરણમુકુર (ગદ્ય રેખાચિત્રો) ઇ. સ. ૧૯૨૬. જોડણી (સાહિત્ય પરિષદમાં સવિસ્તર નિબંધ) ઈ. સ. ૧૯૦૫. Gujarati Language and Literature vol I. (Wilson Philological Lectures.) ઈ. સ. ૧૯૨૧. છે vol. II. (છપાય છે.) Brahma Dharma (અંગ્રેજી વ્યાખ્યાન) ઇ. સ. ૧૮૯૧. આ સિવાય છૂટક પુસ્તિકાઓઃ યા ક્ષમા શાન્તિ, ભક્તિ ને નીતિ (બે વ્યાખ્યાનો); લિપિ, શ્રુતિ સ્વર સિદ્ધાન્ત (સંગીતના એક કૂટ પ્રશ્નનું અન્વેષણ-ગ. ગે. બર્વેના નિબન્ધના અવલોકન રૂપે ).. અંગ્રેજી:1 Presidential address at the Provincial Social Conference held at Ahmedabad in 1913 A. D. 2 Several Contributions to the India Antiquary and J. B. B. R. A. S. on Gujarati Linguistics. 3 Kripabai, a short story in the East & West. 4 Introduction to Narayan Hemchandra's' Sayings of Sages." 5 Thakkar Vasanji Madhavji Lectures(five)delivered in January 1930.(To be published by the Bombay University. ) ૧૦૭

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286