Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 267
________________ સોરાબજી કં. દેસાઈ કરેલું છતાં રાતને દહાડે એજ કરીને છ મહિનામાં અને તેની વળી માત્ર એકજ કલમ વાપરીને પુરું કર્યું હતું. એવીજ ખંત પકડીને ઝીણા બારીક અક્ષરોના આઠ પોષ્ટ કાડે એવણે લખ્યા હતા, જેમાં એક લગભગ ૪૨ હજાર શબ્દનો કાર્ડ મેસસ ભમગરાની કંપની ઈ.સ. ૧૮૮૯ ના પારીસનાં પ્રદર્શનમાં લઈ ગઈ હતી, અને લંડન તથા મુંબઈના મ્યુઝીઅન, પ્રો. સ્ફોટને તથા નવસારીની મહરજી રાણા લાયબ્રેરીને, તથા રાસ્ત ગોફતારની ઓફીસને બીજા કાર્યો આપ્યા હતા. મી. બેશિલ હોસન મ્ભીડ ઉફે ગેબી મદદગારના નામક સીરીલ ઉપરની ફીદાગીરીને લીધે જ એવણ થી સોફીસ્ટ થયા હતા, પરંતુ પોતાની નંધમાં જણાવ્યું છે તેમ, વેદાન્ત ઉપર વિશેષ ભાવ હોવાથી શ્રી. ગોસ્વામી દેવકીનંદનાચાર્યજી મહારાજનાં શિક્ષણ મેળવવાને ખાસ ઈન્તજાર રહી, તેમની સેબતમાં એમને ઘણું જાણવાનું મળ્યું. મી. દેશાઈને જુના પુરાણું હસ્તલે, જુના સિક્કા, પૂરાણી વસ્તુએને બેહદ શેખ હેવાથી એમને આ સંગ્રહ મોટો અને સારો છે. પ્રથમ એમણે જરનાલીઝમમાં ઝીંપલાવ્યું, અને આજ ૨૫ વરસથી એ લાઈન એમણે છોડી દીધી છે. કવિતા કરવા અને કાવ્ય વાંચવાને ભારે શેખ હોવાથી, તેમજ તવારીખ ખાસ કરીને પારસી તારીખનો ઘણો ચરસ હોવાથી “ગંજે શાયરાન” “તવારીખે નવસારી,” “પારસી વિષયો” ના પુસ્તકો ખાસ રચ્યાં છે. સંસારનાં સુખ અને સંસારની નીતિ રીતિ વગર બધુ નકામું સમજી હાલ એમણે દશ નવાં પુસ્તકો બહાર પાડ્યાં છે, અને બીજા ત્રણ છપાવવાની ઉમેદ રાખે છે. જનસેવા બજાવવાનો એવણને ભારે શોખ છે, પરંતુ હવે અનેક જંજાળ વધવાથી એવહુ પિતાનું કામ કમી કરતા જાય છે. દાખીને દિલાસા” ના ૫૬ ભાગે પ્રગટ કીધા પછી સંસારસુખનાં ૧૦ અને જીવનચરિત્રોનાં ૬ પુસ્તકે પ્રસિદ્ધ કર્યો, જેમાં સદ્દગુરૂ શ્રી ઉપાસની મહારાજ જેવા પરમહંસનાં જીવનનાં બે વાલ વિશેષ વખણાયાં હતાં. આઠ વરસથી એ સશુરૂ શ્રી મહેરબાબા જેવા ખુદારસીલા સાહેબની સમાગમમાં આવ્યા પછી વેદાંતના ધોરણ ઉપર “ખુદા નામું ” નામનાં પાંચ વાલમ એમણે રચ્યાં છે, જે પૈકી ૨ દફતરે છપાઈ ચુક્યાં છે. નવસારીમાં ઈ. સ. ૧૯૧૦માં અને ઇ. સ. ૧૯૧૧માં ભરવામાં આવેલાં ૧૯૯

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286