Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 268
________________ ગ્રંથકાર ચરિત્રાવળી મેટાં પ્રદર્શનના એ જનરલ સેક્રેટરી હતા. છેલ્લાં પ્રદર્શનમાં એની મહેનતની કદર કરવામાં આવી સેનાને ચાંદ ભેટ કરવામાં આવ્યો હતે. તેમજ મુંબઈની “બઝમે રેઝે અહુરમઝદ” ની ઘણાંક વરસ સેવા બજાવ્યાથી ચાંદીનું કપ આપવામાં આવ્યું છે. હાલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં પેનશન ઉપરાંત એમને રૂ. ૧૫૦૦નું વિશેષ ઈનામ આપવામાં આવ્યું હતું. “દુઃખીને દિલાસા ” ના ૬૬ ભાગે સાથે ગણતાં એમનાં નાનાં મેટાં પુસ્તકે મળી સરવાળે ૯૫ સુધી થશે. નવસારી ડીસ્ટ્રીકટ લોકલર્ડમાં ઇનામદારો તરફે એઓ સભાસદ નિમાયા છે. આજે પણ સાત આઠ માસિક ચોપાનિયામાં પિતાના લેખ ચાલું પ્રસિદ્ધ કરતા રહે છે. અંગ્રેજી, ફારસી, ગુજરાતી, સંસ્કૃત, ઉરદુ, હિંદુસ્થાની, મરાઠી વિગેરે ભાષાઓના લગભગ છે છ હજાર પુસ્તકોનો સંગ્રહ એમણે કરેલો છે; તેમાં દુર્લભ પુસ્તકો (Rare books) પણ ઘણાં છે. નવસારી હાઈસ્કૂલમાં જરથોસ્તી ધર્મના અભ્યાસ માટે બે વાર સ્કોલરશીપ મેળવી હતી. હિન્દુઓના સ્નાન સુતક જેવાં સ્નાન સુતકે અસલ જરથોસ્તી ધર્મશાસ્ત્ર “વંદીદાદ”માં અનુક્રમવાર જણ વેલાં હોવા વિષે એમણે અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તક પ્રસિદ્ધ કર્યાથી પારીસ એકેડેમીના તેમજ અમેરિકન પાઠશાળાના વિદ્વાન અભ્યાસીઓએ ઉત્તમ અભિપ્રાય આપ્યા છે. “ખુદા નામા” નામના પુસ્તકમાં વિષ્ણુના ૧૦૦૦ નામોની સરખામણી કરીને જરથોસ્તીઓમાં ભણાતાં ૧૦૧ ખુદાના નામની અને મુસલમાનેમાં અલ્લાહના ૯૯ નામની સાથે એમણે પુસ્તકો અને માસિકોદ્વારા પ્રકટાવવા માંડી છે. કાવ્યરસનું પુસ્તક જુદા જુદા ૨૨૫ અલંકારોની ઘટનાવાળું વિશેષ ઉપયોગી છે, જેમાં અનેક ભાષાનાં દાંતે આપ્યાં છે. એમના ગ્રંથોની યાદી ૧ પારસી અટકો અને નામો સન. ૧૮૯૧ ૨ આતસબેહરામે દેશાઈ ખોરશેદ ૧૮૯૩ ૩ એયામે નાસાલો હિંગામે નૌરોઝ ૧૮૯૬ ૪ સીહા સંસાર (નાટક) ૧૮૯૭ ૫ તવારીખે નવસારી ૬ હિંદુસ્તાનના આતશબહરામો ૧૮૯૯ ૭ નવસારીની પારસી પ્રજાને અપીલ ૧૮૯૯ ૮ ગાયકવાડ અને બ્રિટાનિયા ૨૦૦ ૧૮૯૭ > ૧૮૯૯

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286