Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 273
________________ હરભાઇ દુર્લભજી ત્રિવેદી હરભાઇ દુર્લભજી ત્રિવેદી એએ ભાવનગર પાસે આવેલા વરતેજના મૂળ વતની અને જ્ઞાતિએ ચાતુર્વેદી મે!ઢ બ્રાહ્મણ છે. એમના જન્મ સં. ૧૯૪૯ ના કાર્તિક વદ છ ના રાજ વરતેજમાં થયેા હતેા. એમના પિતાનું નામ દુર્લભજી રૂધનાથજી ત્રિવેદી અને માતાનુ નામ જીવકુંવર છે. એમણે ઘણાખરા અભ્યાસ ભાવ નગરમાં જ કર્યાં હતા. તેએ સન ૧૯૧૬માં ખી. એ. થયા હતા. ખી. એ.,ની પરીક્ષામાં એમને ઐચ્છિક વિષય સંસ્કૃત તથા અંગ્રેજી હતા. અભ્યાસ પૂરા કર્યાં પછી તેમણે દોઢેક વર્ષોં સુધી મુંબઇમાં શિક્ષક તરીકે રહેલા. બાદ તેઓ દક્ષિણામૂર્તિ ભવનમાં આજીવન સભ્ય તરીકે જોડાયા છે અને અદ્યાપિ ત્યાંજ શિક્ષકનું કામ કરે છે. આજે તેએ વિનય મંદિરના આચાય તરીકે કામ કરે છે. કેળવણી અને પ્રત્યેાગિક માનસશાસ્ત્ર એ એમના પ્રિય વિષયા છે અને જાતીય પ્રશ્નની ચર્ચામાં પણ તેઓ ઉંડા ઉતરેલા છે. એમનાજ પ્રયત્નથી દક્ષિણામૂર્તિ ભવન સહ શિક્ષણુ coeducationને અખતરા અજમાવી રહ્યું છે; અને તેમાં સફળતા મેળવી શકયું છે, વિદ્યાર્થીઓના નિત્ય સહવાસમાં તેઓ વસે છે, એટલે વિદ્યાર્થી માનસનું એમનું જ્ઞાન પણ ઉંડું છે. એમના ગ્રંથાની યાદી: તથાગત વિદ્યાર્થીઓનું માનસ શરીર વિકાસ જાતક કથા નૃસિંહ સાર ગુજરાતી કવિતા વર્ષ, ૧, ૨, ૩, ૪, જાતીય વિકૃતિનાં મૂળ ડાલ્ટન ચેાજના ભયના ભેદ ગ્રામ પુનટના ૨૦૫ ઈ. સ. ૧૯૨૪ ૧૯૨૪ "" 99 ,, 39 . "" 56 29 ,, ૧૯૨૮ ૧૯૨૯ "" ""

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286