Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 275
________________ ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેશાઇ રાષ્ટ્રીય માસિકમાં પ્રસંગોપાત્ લેખા લખેલા. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી પણ તેઓ ઘણાં વર્ષોં સુધી હતા અને અત્યારે તેઓ તેના ઉપપ્રમુખ છે. કળા અને સંગીતને શેખ પણ વિશેષ; પંચર’ગી લાવણી તે એમની; અને અમદાવાદના એક ચિત્રકાર સ્વ. મગનલાલના ચિત્રાની પહેલવહેલી કદર એમણે જ કરેલી અને કરાવેલી. તે પછી અમદાવાદ અને ગુજરાતની કળાનું એમણે પદ્ધતિસર અને ઐતિહાસિક અવલેાકન કરેલું છે. અમદાવાદમાં ભરાયલી સંગીત પરિષદના સ્વાગત મંડળના તેઓ મુખ્ય સંચાલક હતા અને હાલ પણ રાષ્ટ્રીય સંગીત મંડળના પ્રમુખ છે. જાતે ડૅાકટર એટલે આરેાગ્ય વિષે સારૂં જ્ઞાન હોય જ. તે માત્ર પોથીમાંનું નહિ; પણ તે અનુભવજન્ય. અમદાવાદ શહેરની આદર્શ સફાઇ કરવાનું માન એમને પ્રાપ્ત થયલું છે અને તે કાય માં થયલે એમને અનુભવ બીજાને માદક થઈ એધપ્રદ નિવડશે. આ પ્રમાણે જૂદી જૂદી પ્રવૃત્તિએમાં તેએ હમેશ તૈડાયલા રહે છે; તે સાથે સાહિત્યવાચન અને અભ્યાસ પણ ારી હોય છે. રાજ એ કલાક અભ્યાસમાં ખરા; તે ઉપરાંત વિશેષ અનુકરણિય તે, રાત્રે સુતા પહેલાં રાજના કામનું નિરીક્ષણ-આંતરપરીક્ષણ, એ બધું એમના જીવનની કુચીરૂપ છે. વળી ડોકટરનું દવાખાનું એટલે માત્ર દવા મળવાનું સ્થળ નહિ; પણ જીદ્દી બ્લૂદી પ્રવૃત્તિનું અને તેને લગતી માહિતી મેળવવાનું એક જીવંત કેન્દ્ર શરીર પણ એમણે શરૂઆતથી સારૂં ખીલવેલું, એટલે દરરે કે ઘણાં વર્ષો સુધી અહીંની ન્યુ ઇંગ્લિશ સ્કુલમાં એક કસરત શિક્ષક તરીકે એમણે કામ કરેલું; અને એમના એ વિષય પરના પ્રેમના કારણે પ્રથમ વ્યાયામ પરિષદ સન ૧૯૨૮ માં નિડયાદમાં ભરાયલી તેના પ્રમુખ એમને નિમવામાં આવ્યા હતા. પણ સૌથી વિશેષ આકર્ષીક એમ.આશાવાદ; અને દરેકમાંથી કંઈક ને કંઈક રમુજ મેળવવાને આનંદી સ્વભાવ છે, જે તેમને અધિક ચેતન અને બળ બક્ષે છે, અને તેમના કાર્યને ગતિમાન કરવામાં મદદગાર થાય છે. એમણે લખેલા પ્રથા પણ આવે છે. તે ફકત વક, આરગ્યને લગતાંજ નિહ પણ વાર્તા, ચરિત્ર વગેરે ભિન્ન ભિન્ન વિયેા પર છે. પ્રકાણું ૨૦૭

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286