Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 276
________________ ગ્રંથકાર ચરિત્રાવળી લેખે પણ સારી સંખ્યામાં મળશે; તેમાં નૈતીતાલ, સાંચી, જર્મન કવિ ગિટિ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે. એમનાં પુસ્તકોની યાદી મેલેરિયા તાવ. આરોગ્યની વાત. બાળ કલ્યાણ. સંસારનાં સુખ. ('Pleasures of Life' ને અનુવાદ) પાપીની દશા (ટાલસ્ટોયની “Forty years’ અનુવાદ] સાહિત્યને વિકાસ કેમ થાય સાહિત્યના પ્રેરક બળો દાદાભાઈ નવરોજજી (જીવનચરિત્ર) આરોગ્યશાસ્ત્ર ૨૦૮

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286