Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 265
________________ સારામજી મ. દેસાઇ સારામજી મ. દેશાઈ એએ નવસારીના જાણીતા દેશાઇ ખાંદાંનના નખીરા છે, પ્રખ્યાત દેશાઇજી ખુરશેદજી ટેમુલજીના છઠ્ઠી પેઢીના નખીરા છે. ગાયકવાડ સરકારનું ગુજરાતમાં રાજ્ય સ્થાપનારા એ ખુરશેદજી તથા તેમના આપ ટેમુલજી હતા. એ કારણે ખાંદાંનને મોટી જાગીરા, ઇનામી ગામ, રેાકડ તેમણુકેા, પાલકીમાં એશી ક્રરવાની આસામી, ગાડી મસાલની નિમણુંક વગેરે આપવામાં આવેલી તે આજે પણ ચાલુ છે. બ્રિટીશ સરકાર અને ગાયકવાડ સરકાર વચ્ચે તહનામાં કરાવેલાં હાવાથી તે સરકાર તરફથી પણ ઇનામી જમીનેા આપવામાં આવી, અંગ્રેજ સરકારે ગેરંટી આપી બાંહેધરીમાં એ કુટુંબને આજ સુધી રાખેલું છે. દેસાઇજી ખુરસે∞ 2મુલજીએ પેાતાને હાથે પેાતાનું જીવનચરિત્ર (Autobiography) લખી રાખ્યું હતું જે “ દેસાઈ ખાંદાંન તવારીખ” માં છપાયું છે, તેવીજ રીતે આ ભાઇએ પેાતાનું વૃત્તાંત લખી રાખ્યું છે, જેમાંથી ટુંક ટુંક નોંધ નીચે આપી છે. એવણુના જન્મ તા. ૧૫ મી આગષ્ટ ૧૮૬૫ માં થયા હતા. એટલે આજે ૬૫ વરસની ઉમર છે. ન્હાનપણથી શરીરે મજમ્મુત અને લાડકા હાવાથી તાકાની, મસ્તીખાર, અને તીખલી છેાકરા હતા. શિખવા ભણવા ઉપર ઝાઝુ લક્ષ ન હતું, પણ જો અભ્યાસ કરવા ઉપર આવે તે આસપાસના કંટાળે એટલી મહેનત લેતાં. એવણ ાતે લખે છે તેમ, પ્રખ્યાત થવાની અને કીતિ મેળવવાની હાંશ કાચી ઉમ્મરમાંજ એટલી બધી હતી કે, તે ઉંમરેજ લખાણ કરવાના શેખ લાગ્યા. “ અથેારનના શિવાય મેહદીનાથી કુસ્તી નહીં વણી શકાય, '' એ બાબતનું ૪ પાનાનુ હેન્ડખીલ લખી કાઢી, પાસે પૈસા ન હેાવાથી પેાતાની કલાસના ગઢિયાએ પાસે નકલા કરાવી ઇ.સ. ૧૮૮૧ માં નવસારીમાં વહે...ચાવ્યા હતાં, મેટ્રીક્યુલેશન સુધીતે! અભ્યાસ કરી નવસારીની સર કાવસજી જેહાંગીર હાઈસ્કુલમાં કેળવણી લીધી, પરંતુ નીચલા વર્ગીમાં હતા ત્યારથી ન્યુસપેપરે અને ચેાપાન્યામાં લખાણેા લખી વહેલા પ્રખ્યાત થવા માટે અભ્યાસના પુસ્તકા વાંચવાને બદલે, ઉમદા પુસ્તકે ઉજાગરા કરીને વાંચતાં. ઇ.સ. ૧૮૮૫ થી “મધુર વચન” ગુલ અશાંન” “હિન્દી ગ્રાીક'' વિગેરેમાં ન્હાની ન્હાની બાબતા છપાવવા લાગ્યા. ઈ. સ. ૧૮૮૭ થી એવણે અંગ્રેજી તથા કાયિાવાડ ૧૯૭

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286