Book Title: Arhat Prarthana Author(s): Vijayamrutsuri Publisher: Syadvadamrut Prakashan Mandir Trust View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય-નિવેદન આ નાની પુસ્તિકાની ઉપયોગિતા નાની નથી, તે તેમાં રહેલા ભાવોથી સ્પષ્ટ સમજાય તેમ છે. સ્તુતિચતુર્વિશતિક કે જે શરૂઆતમાં છે તે ખૂબ ભાવવાહી છે એટલું જ નહિં પણ તેની મધુરપ ને શબ્દજોડણી પણ ખૂબ વિશિષ્ટ છે. દહેરાસરમાં પ્રભુ સમક્ષ અનેક ભવ્ય આ સ્તુતિઓ મુક્તકંઠે-મધુર સ્વરે ગાય છે. ઘણા સમયથી ઘણાઓ પૂછતા હતા કે આ રસ્તુતિઓ શેમાં છપાએલ છે ? જે કે જુદે જુદે સ્થળે જુદા જુદા પુસ્તકમાં ઘણું સમય પૂર્વે આ છપાએલ પણ હાલમાં દુખા હેવાથી તેના મુદ્રણની અગત્ય અતિશય હતી. તે આ પ્રકાશનથી જરૂર પૂરી થાય છે. પરમહંત કુમારપાલ ભૂપાલની અહત ધર્મમાં દઢ શ્રદ્ધાની -વાતેથી જેને જનતા સારી રીતે પરિચિત છે. મજબૂત શ્રદ્ધા ભક્તિવાળા આત્માના પ્રભુ પ્રત્યે ઉદ્ગારે કેવા નીકળે તેને આબેહૂબ ચિતાર આ આત્મનિન્દાઠાત્રિશિકામાં દેખાય છે. મહારાજા કુમારપાલ ૫૦ વર્ષની -ઉંમર બાદ રાજ્યગાદીએ આવ્યા. એ ઉંમરે પણ તેમને વિદ્યાધ્યયન કરવાને રસ અપૂર્વ હતો. ગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર વગેરે કઠે કરી પ્રતિદિન તેને પાઠ કરતા. રાજસભામાં એકદા પંડિતે રાજાની પ્રશંસા-સ્તુતિ કરતા હતા. એક પંડિતે રાજસ્તુતિ કરતાં નીચે પ્રમાણે સૂક્ત-ક કહ્યો. અન્ય દુર રોળાનામાવાને gfથથીતિ વિજsfો હિ કયારે નતુ મૂવ ' મેઘની માફક રાજા લેકને આધાર છે, મેઘની અવ્યવસ્થા થાય તે જીવી શકાય છે. પણ રાજાની અવ્યવસ્થા થાય તે સાઃ વિનાશ થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58