________________
૭૪
આગમસૂરિ ધારણ કરી શાસનની મૂળભૂત પ્રણાલીકા તોડવી નથી. જેને લેકેષણાની લાલસા પજવતી હોય તે ભલે પિતાની જાતને તપાગચ્છાધિપતિ કહેવરાવે, પરંતુ જ્યાં સુધી સર્વે શિષ્ટમાન્ય ન હૈય ત્યાં સુધી એ પદ કેમ લેવાય?
આખરે સંઘે ગણીપદ અને પન્યાસપદ માટે ભાવપૂર્ણ વિનતિઓને ઘેધ વરસાવ્ય, મુનીશ્વરે વિધિપૂર્વક આગમવાચનાઓ માટે આ પદવીઓની આવશ્યકતા અને શાસ્ત્રીયતા છે. એવું જણાયાથી એ પદવીઓ સ્વીકાર કરશે, તેવી સંમતિ આપી.
મંગળ પ્રભાતે કાલગ્રહણની વિધિપૂર્વક શ્રી ભગવતીજીના વેગ ચાલુ થયા, શુદ્ધ આયંબીલ અને શુદ્ધ નવી યુક્ત છમારા ઉપરાંત મહાતપને પ્રારંભ કર્યો, પદવી ગ્રહણ કરવાની યોગ્યતા જ્ઞાનદ્વારા પ્રાપ્ત કરી હતી જ, પણ હવે તપને ઉમેરે કરી શાસ્ત્રીયતા કેળવી.
પદવી પ્રદાન પ્રસંગ સમીપ આવતે ગયે અને અમદાવાદની પ્રજાને આનંદ હેલે ચડતે ગયે, અમદાવાદને આંગણે ભાતભાતની તૈયારીઓ થવા લાગી, મંદિરે મંદિરે ઉત્સવ મંડાયા, ધવલ મંગલના ગીતે ચાલુ થયા, દેશ
કર્મરૂપી નર્તકથી કરાવાએલું નાટક-નાટય કોનાથી-કયા જીવે કરીને અત્યંત–અધિક ન નચાયું. ખરેખર સર્વકાલના તે નાટ્ય ગણતાં જગતમાં દરેક જીવે ઘણું કર્યા.