________________
૧૭૬
આગમકરસૂરિ
દેવદ્રવ્ય એ પવિત્રદ્રવ્ય છે. આપણાથી એ વાપરી શકાય જ નહિ, આપણુ માતા, આપણા બાપની મૂડી છે. પણ આપણે માટે પવિત્ર છે. ઉપકારક છે. ભક્તિયેગ્ય છે. પૂજ્ય છે, છતાં એ ભોગ્ય નથી.
કેઇ મૂરખ પિતાની માને પણ સ્ત્રીની જેમ ભેગ્ય માને તે એ વાતને તમે સ્વીકારશો? ના, હરગીઝ નહિ, તેમ દેવદ્રવ્ય પૂજ્ય છે. અને તે દેવને માટે ગ્ય રીતે ખચી શકાય પણ એ આપણે માટે ભાગ્ય નથી જ.
આ રીતે અનેક દાખલા દલીલથી દરેકને સમજાવ્યું, દરેક સુવિહત આચાર્યોએ એ વાતનો સ્વીકાર કર્યો, અને આ પ્રકરણને બહુમાન્ય અંત આવ્યો છે કે આ વાતને સ્વીકાર ન કર્યો, તે સંધથી ફેંકાઈ ગયા,
આ મહાપુરૂષને આગોદ્ધારક કહેવાય છે. પણ શાસનધારક તરીકે ગણીએ તે જરાય અતિશયોક્તિ નથી આ મહાત્માએ શાસન સુરક્ષાના અને શાસન પ્રભાવનાના અનેક કાર્યો કર્યા છે. ' (૧) આજે ઘણું ગામોમાં સરચાર્જને અજગર ઘુસી ગયે છે. કેટલેક સ્થળે ઘુસવાને મેકે જોઈ રહ્યો છે. પણ
જગતને સંસાર સમુદ્રથી ઉદ્ધાર કર્યું આવું પહેલાં નિશ્ચિત કરીને જિનનામકર્મ બાંધ્યું, જિનનામના પ્રભાવથી દેવેન્દ્રોથી પૂજ્ય તમે થયા, મારો ઉદ્ધાર કર્યો નહિં.