Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 390
________________ પૂજ્યશ્રીની અપૂર્વભાવના પૂ. ધ્યાનસ્થ ગુરૂદેવશ્રાની ભાવના આગમમાં આવતી પૂ૦ મહાપુરૂની વાર્તાઓને આરસમાં ભાવવાહી ચિત્રો ચીતરાવીને ભવ્ય અને કલાયુક્ત સચિત્ર આગમમંદિર બંધવવાની ભાવનાથી આગમમાંથી વાર્તાઓની નેધ સુરતમાં શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના-ઉપાશ્રયે) કરાવતા હતા. પણ તે નોંધ અધૂરી રહી અને પૂ. આગમહારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તેજ ઉપાશ્રયમાં ૧૫ દિવસ અધ પદ્માસને મૌનપણું અંગીકાર કરીને વિ. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૫ શનિવારે અમૃત ચેઘડીયે ક. ૪ મી. ૨૨ ના નિર્વાણ પામ્યા. તે થયેલ નેંધ ઉપરથી પૂ આગમેદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય-પટ્ટધર પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રામાં તયાર થએલ ૪૨ ભવ્ય ચિત્ર પાલીતાણું આગમંદિર નજીક બંધાએલ સ્વાધ્યાય હોલ” માં પધરાવવામાં આવેલ છે. તેને અંગે આમાં આપેલ આગોદ્ધારક કૃત આગમચિત્રરત્નાવલીની પ્રશસ્તિ વાંચે. આગમ દ્વારકત આગમ-ચિત્રરત્નાવલી છે (પ્રશસ્તિ ) પ. પૂ. આગમ દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે ચિત્રમય આગમમંદિર બનાવવાના આશયથી સં. ૨૦૦૫ માં પિતાની છેલ્લી અવસ્થામાં પૂ. મુનિરાજ શ્રી ગુણસાગરજી મહારાજ પાસે આગમાં ઉલ્લેખિત વાર્તાઓની નેંધ કરાવતા ૬૪ ચિત્રોની નોંધ થયા બાદ અજ્ઞાત કારણસર તે અધૂરી રહી. (આ નેધ ઉત્તરાધ્યયન સૂત્ર અવચૂરિ દે-લા-પુ-કંડ માં છપાઓલ છે) આ નંધમાંથી ગ્ય સુધારા વધારા સાથે તેઓશ્રીના અનન્ય –

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460