Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 449
________________ ૧૦૨ સાધના સાધના સાધના કૃતતણી, ઝળકતો આત્મ જે તત્વ ચિંતે; નેક ગ્રન્થ લખ્યા, “સમાધિમારગ” રચ્યું, સ્થાપિ “આગમતણે પુરુષ” મેટ શ્રત ૧૦ તેષ નવ પામતે, આત્મ એ મહાત્મને, કાર્ય કે કે રહ્યાં બાકી ઝાઝાં, શરીર કટુ-ધર્મને, ભજવતું ખૂબ રહે, લેખિની ચલતી રહે હસ્તમાંહે. શ્રત૧૧ ન વાંછી કીર્તિ કદી ન વાંછી સોરભ-કથા, વાંછી ના જીવનની કાંઈ માયા; વછી આત્મદાનને, દેહક્ષય અવગણી, અર્પિયું સર્વ ધર્મ-સાટે, મૃત૧૨ ખલકને એપીએ, મલકને મેવડી, જેઠીએ એ સુણે જગત જેની; વીરને વરીએ, વાણું વિહારીઓ, શાસ્ત્રની સાખીયે વદત વાચા. શ્રત. ૧૩ ચિંતે તત્વના ચિં–નથી. પુરુષ–સુરત તામ્રપત્રાગમ મંદિરના ભૂમિગૃહમાં સુવર્ણ આગમ પુરૂષની તથા આગમમંજૂષાની સહસ્ત્રફણા પાર્શ્વનાથજી સમ્મુખના કમરામાં સ્થાપના કરી. તેષ–સંતોષ. કટરોગાદિ શરીરધર્મ, લેખિની વિગેરે-શરીર અશક્ત બનતું તે પણ ગ્રંથોને શોધવામાં યા નવા રચવામાં હાથમાં લેખિની ચાલતી જ રહેતી. ખલકને-જૈન જગતને શ્રીવીરની વાણીનું તત્વ પહોંચાડનાર એપીઓ, વર-વર્તમાનકાળમાં શ્રીવીરના શાસનમાં વીરપુરૂ.

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460