Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 454
________________ ૧૦૭ પ્રજળી અગ્નિ-શિખા, સુરભિ ગગને ગતા, દેહ ફરતી રહે રક્ત-જવાળા; મરણ નરવરતણું, ઉત્સવે દીપતું, વેરતું બ્રહ્મનાં તેજ ઝાઝાં. શ્રત. ૩૧ ઉપન્યું વિશ્વમાં, વિકસિયું વિશ્વમાં, લુપ્ત એ વિશ્વથી આજ યાતું; તે છતાં જીવન-ને-ચંદ્ર વિકસાવવા, તેજ તે વેરતું સ્વર્ગમાંથી. શ્રત. ૩૨ (રોહા) પ્રણમી સૂરજ-મંડણે, પાર્શ્વપ્રભુ વિખ્યાત; આનંદ બત્રીશી રચી, આગમ દ્વારક–ખ્યાત. ૧ આગમ દ્વારક-કાર્યની, રેખા ગૂંથી સંક્ષેપ; વિલય-વિરહમાંહે કવ્યું, નિવારવા મુજ ખેદ. ૨ સુરત સંધના ઉપરે, પરમ જેને ઉપકાર; રાખવા દીવ્ય-સંભારણું, ગુરુ-મંદિર રચાય. ૩ બે હજારી (૨૦૦૭) સાતમાં, ગુરુ-ચિતાને સ્થાન; ગુરુ-મંદર ત્યાં દીપશે, સંધ સુરત સુજાણ. ૪ મામાસ અતિ ઉજળો, ઋતુ શિશિર સેહંત; શીતપક્ષ જ્યાં આપશે, દિન દિન ચંદ્ર ચઢત. ૫ જીવનને ચંદ્ર-કર્તાનું નામ. કર્તાના જીવનરૂપી ચંદ્રને વિકસાવવા. સૂરજમંડણ-સુરતની સ્થાપના. વેળાયે સ્થપાયેલાં પાર્શ્વનાથજી. નવાબની મહેરબાનીથી નવાબે બક્ષેલી જમીન ઉપર સૂર્યમંડણું પાર્શ્વનાથજીનું બિંબ બનાવરાવી મંદિર સ્થાપવામાં આવ્યું હતું. શીતપક્ષ શુદપક્ષ.

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460