________________
૧૮૧
આગમધરસરિ
હતા. પૂજ્ય આગમાદ્વારકશ્રી પધારવાના હતા. ત્યારે પૂ॰ આચાર્ય દેવ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજે પેાતાના શિષ્ય, આચાર્ય વિજયાદયસૂરિજી આદિ સાધુ ભગવંતા ને સુતરીઆ બીડીંગની બહાર સડક ઉપર સામે લેવા માકલ્યા હતા.
જ્યાં આગમાદ્ધારકશ્રી સુતરીયા બીડીંગ પાસે આવ્યા ત્યાં આચાર્ય દેવ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ બહાર આટલા ઉપર લેવા માટે પધાર્યાં. અને જણાવ્યું–આપે તે અહીં મારી સાથે જ ઉતરવાનુ છે. આગળ જવાનું નથી.
પૂર્વ આગમાદ્વારકશ્રીજીએ વાતના સ્વીકાર કર્યો. પૂજ્યશ્રીએ કહ્યું આપ વડિલ છે, આપની આજ્ઞા શિરાધા, આપની શુભ ભાવનાને હું ઠાકર મારૂં તેવા નથી, શાસનહિતને લક્ષ રાખી આપણે કાર્ય કરવાનું છે.
આ બે આચાર્ચે એક થળે ભેગા ઉતર્યાં જાણી રાજનગરની શેરીએ શેરીએ શ્રાવકામાં આનંદ વ્યાપી ગયા. નગર પ્રવેશ
પૂ॰ આચાર્ય દેવ શ્રાવિજયનેમિસૂરીશ્વરજી મહારાજા અને પૂ॰ આગમાદ્વારક આચાર્ય દેવ શ્રીઆનંદસાગરસુરીશ્વરજી મહારાજના પ્રવેશ ઉત્સવ સાથે જ થયા. બે રાજવીઓને
વૈદ્ય કાંઈ દુ:ખી થતો નથી પણ રાગી દુઃખથી પૂણુ હોય છે પરંતુ વઘે કરેલી ક્રિયા રાગીના ભાગ્યથી મૂળ આપનારી થાય છે.