Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 427
________________ ૮૦ શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઇ નગરશેઠ વિગેરે ૨૯ આગેવાના જૈન સગૃહસ્થાની સહીથી અમદાવાદના જૈન ભાઇ ની એક સભા સ. ૨૦૦૬ ના વૈશાખ વિર્દ્ર ૧૩ તા. ૧૪-૪-૫૦ ને રવિવારના રોજ સવારના ૯ વાગતાં નગરશેઠના વડામાં સ્વ॰ આગમાહારક આ॰ મ॰ શ્રી આનદસાગરસૂરીશ્વરજીના કાલધમ અ ંગે શાક વ્યક્ત કરવા તથા તેઓશ્રીને અંજલી અર્પવા શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઇના પ્રમુખપદે મળી હતી. સભાના વિશાલ હાલ આગેવાન સગૃહસ્થે તેમજ ભાવિક-જૈનબંધુઓથી ભરાઈ ગયા હતા. શરૂઆતમાં પ્રભુ પ્રાર્થના ગવાયા બાદ શેટ પ્રેમચંદ હઠીસિ ંગે સભા ખેલાવવાની જાહેર વિજ્ઞપ્તિ-પત્રિકા વાંચી સાંભળાવી હતી. અને પ્રમુખસ્થાનની જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રમુખશ્રીનું વક્તવ્ય શ્રીયુત ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધીએ વાંચી સભળાવતાં આજના પ્રસંગની ગંભીરતા ધ્યાનમાં રાખી તેને શાંતિપૂર્વક પાર પાડવા વિનતિ કરી હતી. અંતમાં તેઓએ સ્વ॰ સૂરિજી મહારાજને અજલી આપતાં જણાવ્યું કે પરમપૂજય-આગમાહારક-આચાય. મહારાજશ્રી આનંદસાગરસૂરીશ્વરજીનું નામ જૈન તેમજ જૈનેતર વ માં ખુબ જાણીતું છે. તેઓએ પોતાના જીવનમાં બજાવેલી જૈન ધમ અને જૈન-સાહિત્યની સેના અનુપમ છે. તેઓશ્રીનુ જીવન સદા કાર્ય પરાયણ અને અત્યુત્તમ હતું. હ ંમેશાં પુણ્યાનુબંધીપુણ્ય બંધાય તે રીતે તે ઉપદેશ કરતા હતા. જૈનશાસનના કટોકટીના અનેક પ્રસ ંગેાએ તેઓશ્રીએ દાખવેલી હિંમત, મક્કમતા, અને આપેલી દારવણીને આપણે કદી વિસરી શકવાના નથી. આવા એક સમર્થ આચાય દેવના અવસાનથી આપણને બહુ મોટી ખોટ પડી છે. ત્યારબાદ શ્રીયુત ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધીએ નીચે મુજબને ઠરાવ રજુ કર્યાં ‘પરમ પૂજ્ય આગમાહારક આચાય મહારાજશ્રી આનસાગરસૂરીશ્વરજી મહારાજના સુરત મુઢ્ઢામે સંવત્ ૨૦૦૬ના વૈશાખ વદ ૫ તા. ૬-૫-૫- તે નિવારના રાજ સાંજના ૪-૩૨ વાગતાં થયેલ

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460