________________
૧
ત્યારપછી શીઘ્રકવિ ભાગીલાલભાઇ એ સ ંગીતમય વાણીમાં ૧૦ સૂરિજીને એક વીરપુરૂષ તરીકે વણૢવ્યા હતા અને મુનિસ ંમેલન વખતે તેઓશ્રીએ ઉઠાવેલ પરિશ્રમને ભાવભરી અંજલી આપી હતી.
ત્યારબાદ શેઠ કેશવલાલ માહનભ્રાલ ગેરજીએ સૂરિજી મહારાજની ટુંકી જીવન ઝરમર વણુ વતાં તેમના અનેક ગુણાની પ્રશંસા કરી હતી. અને તેઓશ્રીના સરળતા આદિ ગુણાને પોતાને જે અનુભવ થયા હતા તે વર્ણવી બતાવ્યો હતા.
પછી શ્રીયુત મુળચંદભાઈ આશારામ વૈરાટીએ વિવેચન કરતા સ્વ॰ સૂરિજીને એક મહાન્ આચાર્ય તરીકે ઓળખાવી તેમની અપૂર્વ આગમ-સેવા માટે અંજલી આપી હતી. અમે તેમને સાચી અંજલી આપવા નિમિત્તે જ્ઞાનને વિકાસ થાય એવા પ્રયત્ના હાથ ધરવા જૈનસધને વિન ંતિ કરી હતી.
ત્યારબાદ શેઠ અમૃતલાલ જેશી ગભાઇ એ વિવેચન કરતાં જણાવ્યું કે આપણે ત્યાં મહાપુરૂષો ઓછા થતા જાય છે. એ ભારે કમનસીબી છે. આપણે મહાપુરૂષોના માત્ર યશાગાન કરીએ એટલું બસ નથી. અત્યારે તે પક્ષાપક્ષને ભૂલીને એક થવાની તમારે જરૂર છે, અને આ માટે આગેવાનીભર્યું પગલું ભરવાની જવાબદારી અમદાવાદના જૈનસંધની છે. અમદાવાદને જૈનસંધ આગેવાની લે તો ખીજા ગામના જૈનસધા જરૂર સાથ આપે, આમ કરીએ તાજ આપણે જૈનસમાજને આગળ વધારી શકીએ વિગેરે.
છેવટે રતિલાલ દીપચંદ દેશાઇ એ સૂરિજીને અ ંજલી આપતાં જણાવ્યું કે આજના પ્રસ ંગે એ સૂરિજી મહારાજના કાળધમ થી આપણા અંતરમાં જાગેલ રૂદનને વ્યક્ત કરવાને ગંભીર પ્રસંગ છે. કારણ કે સૂરિજીના કાળધમ થી નાનધન ઓછુ થઇ ગયું છે. સૂરિજીની આગમ— સેવા ઈતિહાસમાં અમર બની રહેશે. અને ભવિષ્યની પ્રજા તેમીને