Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 437
________________ છે. ખરેખર આવા સમર્થ–ધુરંધર-આચાર્યશ્રીના સ્વર્ગવાસથી જૈન સમાજને ન પૂરાય તેવી મેટી ખેટ પડી છે. આ વર્ષના પ્રારંભથી જૈન સમાજને માથે અનિષ્ટ ગ્રહને વેગ થયે લાગે છે કે તેનાં તેજસ્વી યુગપ્રધાન જેવાં સૂરિ-રત્નન-એક પછી બીજાને વિયેગ તેને સહન કરવાનો અનિષ્ટ યુગ આવી પડ્યો છે. સદ્ગત સૂરિજી તે પોતે પોતાનું કર્તવ્ય બજાવી કૃતકૃત્ય થઈ ગયા છે એટલે સ્વર્ગારોહણ કરી પરમ શાંતિને અનુભવતા હશે, પરંતુ આપ જેવા તેમના વિદરન-શિષ્યએ સદ્દગત-ગુરૂજીની શુભ ભાવના પ્રમાણે તેમનું અપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનું, વિષમ સમયમાં જૈન–સમાજરૂપી નૌકાને અનેક ખડકોના આઘાતથી બચાવી સહીસલામત પાર ઉતારવાનું જવાબદારી ભર્યું કાર્ય બજાવવાનું છે. અને એ કાર્ય બજાવી ગુરૂજીની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશો એવી આશા રહે છે. શાસનદેવ એમાં આપને સહાયતા આપે એવું અંતઃકરણથી ઈચ્છીએ છીએ. સુષુ કિં બહુના? ભવદીય લા. ભ. ગાંધી ગામ પૂ. શ્રી આગદ્વારકના સ્વર્ગવાસ નિમિત્તે આવેલા તાર–સંદેશાઓ સંખ્યાંક નામ વિજય સિદ્ધિસરીશ્વરજી મહારાજ અમદાવાદ વિજય ભક્તિસૂરિજી મહારાજ સમી વિજય લબ્ધિસૂરિ મહારાજ પૂના વિજય પ્રેમસૂરિજી મહારાજ પાલીતાણું વિજય દર્શનસૂરિજી મહારાજ પાલીતાણું મુનિશ્રી દર્શનવિજયજી, મ. ત્રિપુટી ખેડા

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460