Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 459
________________ ૧ર ગુણસાગર સુરિ આનંદ પાર્વે મણિ મેઘ આનંદ દો રે, સિદ્ધિ કમળસૂરિ વીર અનુમોદે, વાચનાચાર્ય ચિરંજીવ રે. ત્રિક-૧૧ વે. ચુ. ભોકે. હ. ક, મ, જી. રસિયા અષ્ટ આનંદ ગુરુદાસેરે સમિતિ કાર્ય સંપાદન કાજે, વત્યે ચિત્ત ઉલ્લાસે રે. ત્રિ-૧ર ચૂકશો નહિ અનુભવ રસ પ્યાસી, ક્ષણ આ ઉત્તમ દેહધારી રે, છતી શકતે વ્યય તન મન ધનને, કર આત્મરત્ન તારી રે. ત્રિ-૧૩ સં. ૧૯૭૮ના આસો વદી ૪ ને મંગલ. ૧. વેણુચંદ સુરચંદ ૨. ચુનીલાલ છગનલાલ ૩. ભોગીલાલ હાલાભાઈ ૪. કુંવરજી આણંદજી ૫. હીરાલાલ બકેરદાસ ૬. કમળશીભાઈ ગુલાબચંદ. ૭, મણીલાલ સુરજમલ ૮. જીવણચંદ સાકરચંદ

Loading...

Page Navigation
1 ... 457 458 459 460