________________
૧૬૨
આગમધરસૂરિ
ચર્ચાસ્પદ મુદ્દાઓની થતી છણાવટ જાણવા અને સમજવા મળે એવા પવિત્ર આશયથી ‘સિદ્ધુચક્ર' નામનું પાક્ષિક પત્ર ચાલુ થયું.
નાટક ના ટક્યું મુંબઈના કેટલાક સુધારા સાધુ સંસ્થાને અને પવિત્ર દીક્ષાને હલકી પાડવા અનેક પ્રયેાગા કરતા, એમાં એક ‘નવયુગ નાટક સમાજ' નામની ખીચડી ખાઉં. નાટક કંપની ઉભી કરી. એ કંપનીએ અાગ્યદીક્ષા' નામનુ નાટક ભજવવાનું જાહેર કર્યું, આ નાટક તદ્દન કલ્પિત હતું, સાધુ સંસ્થાને ઉતારી પાડવા અને વખાડી કાઢવાની મલીનતમ ભાવનાથી આ યોજવામાં આવ્યું હતું.
પૂજ્યપાદ આગમે હારકશ્રીને આ સમાચાર મળ્યા, પૂજ્યશ્રીએ નાટક કંપની સામે ઝુંબેશ ઉપાડી સુધારાએ ધણા સામના કર્યો, છતાં પૂજ્યશ્રીની ઝુબેશ સામે એ ટકી ન શક્યા. આ રીતે નાટકના જન્માત્સવ પહેલા એનુ મરણ થયું અને સ્મશાન યાત્રા નિકળી.
આ ચર્ચાપ્રકરણના ચાતુર્માસ સુરત અને મુંબઈ
ખાતે થયાં.
હે ભગવન્ ! ક્રાપણ ઠેકાણે હિંસાદિને પ્રવર્તાવનાર તમારુ શાસ્ત્રઆગમ જોવામાં આવતું નથી, પરંતુ વચન સમતારસથી ભરેલું જોવાય છે.