________________
આગમધરસૂરિ
૧૩૩
ઉચ્ચારાના ખ્યાલ આવતા હતા, એમના નયના ક્ષણ પછી કમલવિકસિત બન્યા, ગભીર ધ્વનિએ મેલ્યા. આજથી તમને આચાય પદવી આપવામાં આવે છે અને તમારૂ નામ આચાર્ય શ્રી આનંદસાગરસૂરિ રાખવામાં આવે છે.' આ વિધિ ત્રણ વખત કરવામાં આવી,
આ પછી ગુરૂમંત્ર આપવાના વિધિ ચાલુ થયા. આગમાદ્વારશ્રીના કાનમાં ગુરૂમંત્ર આપવામાં આવ્યે, આ પ્રસંગે આચાર્ય શેખર કમળસૂરીશ્વરજી મહારાજ ખૂબજ આનંદિત હતા સુચાગ્ય સુપાત્રને ગુરૂમંત્ર આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયાના આધ્યાત્મિક આનંદની. રેખાએ એમના મુખઉપર તરવરતી હતી.
શેષ વિધિ કર્યા પછી ઉપવાસનું પચ્ચખ્ખાણુ લીધુ. પદ્મપ્રદાન વિધિ થયા બાદ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજય કમલસૂરીશ્વરજી મહારાજે મેધમય આશીવચન કહ્યા. આશીવચન
પુણ્યવાના ! આજે સુરતનાં આંગણે એક પ્રતિભાસંપન્ન અને શાસનપ્રભાવક પુરૂષની આચાર્ય –પદવી થઇ
જગતમાં લેાની આગળ બુદ્ધિ વગરના એવા આ પરવાદી તમારા અનુકરણને કરતા સતત ઉદ્યને પામેલા છે. પરંતુ આ પરવાદીઓ સૌંસારની હાનિ માટે સમથ નથી