Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ समतासागरे प्रथमस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - पन्नगाधिपतिः पातः पन्नगोऽग्नेर्भवाद्यथा । न्यायमार्ग नयेन्नाथः श्रीपार्थोऽपार्श्ववर्तिनः ।।४।। પંન્યાસશ્રી પદ્મવિજયજી ધરણેન્દ્રને સર્પરૂપમાં ભવથી ય ઉગાર્યો, માત્ર અગ્નિથી જ નહીં. તેમ શ્રી પાર્શ્વનાથ તેમનાથી (ભાવથી) દૂર રહેલા જીવોને સાચે રસ્તે લાવનારા થાઓ.IIII सतामानन्ददायिन्यो-ऽपहारिण्योऽसतोऽसतः । श्रीवीरस्वामिनो वाचो जयन्ति भवभीभियः ।।५।। સજ્જનોને આનંદ આપનારી, દુર્જનોની દુર્જનતા દૂર કરનારી, ભવભીતિને ડરાવનારી શ્રીવીરપ્રભુની વાણી જય પામે છે.આપી परमविनयोत्तंसः, परमलब्धिमद्वरः । द्मयुतः सः श्रियः श्रेयः, श्राणयेद् गौतमेश्वरः ।।६।। શ્રેષ્ઠ વિનયથી શોભતાં શ્રેષ્ઠ લબ્ધિઓના સ્વામી, લક્ષ્મીના સ્થાન એવા શ્રી ગૌતમસ્વામી કલ્યાણ કરો.ilઘા विश्वविश्वाद्भुतं वक्तुं, प्रक्रमेऽहं प्रणम्य तान् । जगदद्भुतवाचे हि, न्याय्यं शरणमद्भुतम् ।।७।। તેઓને નમસ્કાર કરીને હું સમગ્ર વિશ્વમાં અદ્ભુત વાત કહેવા જઈ રહ્યો છું. હાસ્તો, અદ્ભુત વાત માટે અદ્ભુતનું શરણ જોઈએ જ ને ?ll ૧, ૪ થી યુક્ત સE=સ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 146