Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ પૂજ્ય શ્રી જિનચન્દ્રજી મહારાજે પર્યુષણ પર્વના પવિત્ર પ્રસંગે આપેલું અત્યંત પ્રેરણાદાયી પ્રવચન માતૃભકત મહાવીર અહીં બે વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં ઉપકારી માતાપિતા પ્રત્યે બાળકોના હૃદયમાં કેવો ભાવ હોવો જોઈએ ? અને બીજા વિભાગમાં માતાપિતાની શું ફરજો છે ? સંસ્કારોનો વારસો આપવા માટે માતાપિતાએ કેવી કાળજી લેવી જોઈએ ? એ વિષયની દયસ્પર્શી રજૂઆત * કરવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 70