Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ માતૃભકત મહાવીર વિભાગ બીજો : માતા પિતાનું કર્તવ્યઃ સંતાનોને સમૃદ્ધિનો જ નહિ સંસ્કારોનો પણ વારસો આપે. જૈનદર્શને અરિહંત પરમાત્માનો જો કોઈ મુખ્ય ગુણ દર્શાવેલો હોય તો તે કરૂણા છે. કોઈપણ આત્મા તીર્થંકર ત્યારે જ બની શકે છે, જ્યારે એના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યેની કરૂણા પરાકાષ્ઠાએ પહોંચે, જ્યારે કોઈપણ જીવાત્માનું દુઃખ એનાથી જોયું ન જાય. “કયારે મારામાં એવી શકિત આવે, કયારે મને એવી તક મળે કે જગતના તમામ જીવોને તમામ દુઃખોમાંથી મુકત કરી દઉં અને સૌને સાચા સુખના રસ્તે ચઢાવી દઉં.” આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે તે આત્મા તીર્થંકર થવાનું નક્કી કરી નાખે છે. ‘સવિ જીવ કરૂં શાસન રસી, ઐસી ભાવ દયા મન ઉલ્લસી' એની એક જ ઝંખના હોય છે કે સર્વ જીવોને આ ધર્મશાસનના ૪૧

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70