Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 11
________________ સંસ્મરણીય જીવનયાત્રાના સ્વામી તપસ્વી પૂ. ચંદ્રયશવિજયજીમહારાજ... હું પિતાશ્રી : ડોસાભાઈ | માતુશ્રી ઃ હરકોરબેન... ૨૫-૫-૧૯૨૦ના દિવસે આ પૃથ્વી પર આપે પગ માંડ્યા...ઝીંઝુવાડાનગરી ધન્ય બની..... સંયમતરફની દૃઢશ્રદ્ધાનું જાણે પ્રાગટ્ય હો થયું... કૌટુંબિક, જીવન વ્યવહારની ફરજો વચ્ચે પણ નીતિમત્તા, ભક્તિ, ત્યાગ, સંસાર પ્રત્યે જા ઉદાસીન વલણ, અને પરોપકાર જીવંત રાખ્યાં. ‘ચંદુભાઈભગત' એક ધાર્મિક શ્રદ્ધાસભર નામ - બન્યું. ધર્મપત્ની સાથે સતત વૈરાગ્યમાર્ગની ચર્ચા... પથકના આજુબાજુના ગામોમાં ધર્મક્ષેત્રના કરો વિવિધકાર્યોમાં સતત ઉત્સાહ હિરો) સાથે ઉપસ્થિતિ... મહાપૂજનો, ભાવનાઓ..., સાંસ્કૃતિક કાર્યક્રમોની સંપૂર્ણ જવાબદારી.. સંયમની પ્રાપ્તિ માટે પાંચદ્રવ્યથી વધુ ન વાપરવા, તથા દર વર્ષે એક દ્રવ્યનો ત્યાગ કરતાં જવાના કઠોર અભિગ્રહના આરાધક અને બનતા છેલ્લે બે વર્ષ માત્ર બે દ્રવ્ય પર રહ્યાં પરિણામે સમહોત્સવ વિ. સં. ૨૦૩૩ 4. સુ.૧૦ના અઠ્ઠમતપ સાથે આપ બન્યા. પૂ. ચંદ્રયશવિજય મહારાજ દીક્ષા દુર્લભ એ સમયમાં પણ પૂર્ણ પરિવાર સાથે - પ્રવજ્યા પંથનાં પ્રવાસી.... ઍ૬ યશ વિજય દીક્ષાદિના અઠ્ઠમતપા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 280