Book Title: Karmstav Dwitiya Karmgranth Author(s): Ramyarenu Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh View full book textPage 9
________________ સમર્પણ પૂ. બા મહારાજ.... કર્મગ્રંથના અક્ષરે પરિણતિ ને ભાવો, જે લખાયા પુસ્તકે પોથીએ ને હૈયે, સતત વહી છે ત્યાં ત્યાં આપની કૃપા અને આપની ઉપસ્થિતિનું પરિબળ, સર્જન સઘળું છે આપનું.... સમર્પિત થતાં આપના વરદ હસ્તકમલે રોમ-રોમ છલકે આનંદ ફુવારા, રહો આપની ચિરંજીવી છાયામાં સર્જન અને સાનિધ્યમાં રહો જીવનના સઘળા વર્ષો છલકો સ્વાધ્યાયના સ્રોતો સદા, આપનો અંતસ્તોષ થઇને.... આપની બાલિકા હર્ષગુણાશ્રીજી. શ્રી રમ્યગુણાશ્રીજી મ. ePage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 280