Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | મંગલકારી સ્તુતિઓ. | મંગલં ભગવાન વીરે, મંગલ ગૌતમપ્રભુ, મંગલં સ્થૂલભદ્રાવા, જેન-ધર્મોડસ્તુ મંગલમ, (૨). સરિષ્ટપ્રશાય, સર્વાભાઈદાયિને સર્વ લબ્લિનિધાનાય, શ્રીગૌતમસ્વામિને નમ:. (૩) અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર તે શુર ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર લબ્ધિવંત જે ગણપરા, પુંડરીક-ગૌતમસ્વામ; જંબૂ-સ્થૂલભદ્રાદિને, પ્રાતઃ કરું હું પ્રણામ. શ્રીઆદીશ્વર શાંતિ નેમિજિનને, શ્રીપા વીર પ્રભે, એ પાંચ જિનરાજ આજ પ્રણમું, હેતે કરી છે વિભે! કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ, એવા ગૌતમસ્વામી લબ્ધિ ભરિયા, આપે સદા સન્મતિ. પ્રણમી શ્રીપ્રભુવીરને પ્રથમમાં, માંગલ્યકારી સદા, બીજા શ્રીગુરુ ગૌતમ ગણધરા, વદે ટળે આપદા; ત્રીજા શ્રીસ્થૂલભદ્રને પ્રણમીએ, કેયા ઘરે જે રહ્યા, કી તેહના ભેગ ગ ગ્રહીને, સ્વર્ગે પછીથી ગયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58