________________
આ ગ્રંથના પ્રકાશનમાં છાપેલ નોંધ પ્રમાણે જે જે પુણ્યાત્માઓએ પ્રથમથી નકલે નેંધાવી ઉદારતાપૂર્વક ફાળે ને ધાબે છે, તેઓના ધર્મપ્રેમની અનુમોદના કરીએ છીએ.
વળી સંપાલક પૂ. મહારાજશ્રી તે સાધુજીવનની અપ્રતિબદ્ધ વિહારિતા મુજબ વિહાર કરતાં કરતાં ઠેઠ માળવાના છેડે રાજસ્થાનના નાકે પ્રતાપગઢ ચાતુર્માસ વિરાજમાન થયા, એટલે દૂર પ્રફે જઈને આવે પણ પ્રેસની જે અગવડે તે બધી દૂર કરનાર અને આ ગ્રંથના પ્રકાશનમાં પહેલેથી છેલ્લે સુધી ઘરના કામની જેમ તનતોડ પ્રયત્ન મૂંગી નિઃસ્વાર્થ સેવારૂપે પતે પિતાના ધંધામાંથી વખત કાઢી પૂરતે સહકાર આપનાર ધર્મપ્રેમી શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ (ચાણમાવાળા)ના ધર્મપ્રેમભર્યા સહકારની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
વળી આ ગ્રંથ વ્યવસ્થિત પ્રેસ કોપી રૂપે લખી આપવાનું તથા કુફરીડિંગનું કાર્ય ચીવટપૂર્વક કરી આપવા બદલ પં. શ્રી હરજીવનદાસ ભાયચંદ શાહના ધર્મપ્રેમની સાદર નોંધ લીધા સિવાય ચાલે એમ નથી.
સુંદર-સ્વચ્છ અને તાત્કાલિક છાપકામ કરી આપવા અદલ શ્રી વસંત પ્રેસ, તથા, શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક અને કાર્યકરને સહકાર ભૂલાય તેમ નથી.
સુંદર ડિઝાઈન બનાવનાર આર્ટિસ્ટ તથા બ્લેક બનાવનાર પ્રભાત એસેસ ટુડીઓ અને કાળજીપૂર્વક ટાઈટલને