________________
in શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: In
WHICH BINHOMEMBNOMOHDIMIMUMON
મHLI IIII
પ્રકાશકીય નિવેદન
જિનશાસનના રહસ્યભૂત નવતત્તનું શાસ્ત્રીય નયભંગીની સુંદર અપેક્ષાઓથી વિશદ વર્ણન કરનાર આ ગ્રંથ સુજ્ઞવાચકના કરકમળામાં પ્રસ્તુત કરતાં અમોને ખૂબ આનંદ થાય છે.
અમારૂં લકત્તર સૌભાગ્ય છે કે-મોક્ષમાર્ગે ચાલવામાં તત્વરૂચિ અને ક્રિયાનિષ્ઠતા અત્યંત જરૂરી સાધનેને સમ્યક પ્રકારે પિષણ કરનાર અતિદુર્લભ આ ઉત્તમ ગ્રંથને વ્યવસ્થિત રીતે પુનર્મુદ્રિત કરવાની તક અને સાંપડી છે.
પૂ. બાલબ્રહ્મચારી તીર્થોદ્ધારક સ્વ. આચાર્ય ભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયના તારિવકચિંતક મર્મજ્ઞ વિદ્વાન મુનિરત્નશ્રી ચંદ્રોદયવિજયજી મ. તથા દેશના સુદક્ષ મુનિશ્રી દક્ષવિજયજી મ.ના ચાતુર્માસને લાભ વિ. સં. ૨૦૨૫ માં મળે.
તેઓની અધ્યાત્મરસ ભરપૂર શાસનમાન્ય પરંપરાને અનુકૂળ સાપેક્ષનયવાદવાળી તાત્તિવક દેશનાથી અમારા શ્રીસંઘ ઉપર ચિરસ્મરણીય છાપ પડી છે.
તેઓશ્રીની પ્રેરણુથી અમેએ આ ગ્રંથના પુનદ્રણનો લાભ લીધો છે, જોકે આ ગ્રંથ શા. ભીમશી માણેક તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૫૩ માં પ્રકટ થયેલ છે, પણ