________________
વ્યવસ્થિત ચેાગ્ય પ્રકાશન ન થયેલ હાઈ તત્ત્વરુચિ સુજ્ઞવાચકાને પણ સમજવામાં મુશ્કેલી પડતી હાઈ તેમજ આ ગ્રંથ હાલમાં દુલ ભ હાઇ પુનર્મુદ્રણ અવસરોચિત લાગ્યું છે.
આ ગ્રંથ ગીતા જ્ઞાની વિવેકી ગુરૂભગવતના ચરણ્ણામાં એસી વિનય—જિજ્ઞાસા પૂર્વક વાંચવા-સમજવા જેવા છે; એટલે સુજ્ઞવાચકો તે રીતે જ આ ગ્રંથના સદુપયોગ કરી અમારા પ્રયાસને કૃતાર્થ કરશે એ આશા અમારી અસ્થાને તા નથી જ!
આવા ગ્રંથના પ્રકાશનના લાભ લેવાની ઉદાત્ત પ્રેરણા કરનાર પૂ. મુનિશ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી દક્ષવિજયજી મ. ના ઉપકાર જેટલેા માનીએ તેટલા આછા છે, તેમજ શાસન સરક્ષક તપસ્વી પૂ. ઉપાધ્યાય શ્રી ધમ સાગરજી મ. ના શિષ્ય પૂ. મુનિશ્રી અભયસાગરજી મ. ગણીએ સંપાદનની મહત્ત્વપૂર્ણ જવાખદારી ઉઠાવી માળજીવાને અનુકૂળ આવે તેવી વિષચાની ગાઠવણી, ઉપચેાગી ટિપ્પણી તેમજ ભાષાના સુધારા, લખાણની સ્પષ્ટતા આદિ કરવા સાથે તેઓશ્રીની નાદુરસ્ત તબિયતમાં અને બીજા અનેક સંપાદનાની જવાબદારીમાંથી પણ સમય કાઢી શુદ્ધ-સ્વચ્છ સંપાદન કરી આપવા બદલ તેઓશ્રીના ઉપકારના એશીગણુ અમે શી રીતે થઈએ? તે અમારે મન સવાલ છે, હાલ તા અમે તેઓશ્રીની શાસનાપયેગી આ કાર્ય કરી આપવા બદ્દલ હાર્દિક ગુણાનુરાગપૂર્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
e