Book Title: Vidyopasna
Author(s): Himmatram Mahashankar Yagnik
Publisher: Yogesh Yagnik

View full book text
Previous | Next

Page 15
________________ મધ્યક્તિ તૂપનશિarણ ! चतुर्दशानलद्योतं श्रीचक्रं जायते परम् ॥८॥ આમ કરવાથી મધ્યમાં સ્પષ્ટ વહિ (ત્રિકેણું) અને તે પછી આઠ ત્રિકોણ, પ્રથમ દશ ત્રિકોણ તથા બીજા દશ ત્રિકોણ તેમજ ચૌદ ત્રિકેણવાળું ઉત્તમ શ્રીચક્ર શ્રીયંત્ર) થાય છે. ૮ तबहिर्वमुपत्राब्जं तबहिःषोडशच्छदम् । वृत्तत्रितयपंशोभं निरेखांचितभूगृहम् ॥९॥ निधामनिलय द्वारचतुष्टयसुशोभितम् । સતેનોમાં વુિં માનતા ના ત્યારબાદ વૈદ ત્રિકેણવાળા ચક્રની પછી વર્તુલ બનાવી તેની ઉપર) અષ્ટદલ કમળ કરવું અને તેની પછી થોડશદલ કમલ કરવું. ષોડશકલ કમલ પછી ત્રણ વૃત્ત કરવાં ત્યાર પછી ત્રણ રેખાઓવાળું ભૂપુર (ચતુર) કરવું. ભૂપુરને ચાર દ્વારા કરવાં. કાર પણ ત્રણ રેખાવાળાં કરવાં. આમ સર્વ પ્રકારના તેજથી ઝળહળતું દિવ્ય સૂય– ચંદ્ર અને અગ્નિમય શ્રીચક બને છે. ૯-૧૦ નેધ : આ પ્રકારમાં વૃત્તની અંદર કરવામાં આવતી રેખાઓના છેડા વૃત્ત પરિધિથી કેટલા અંતરે રાખવા તે બતાવેલું હોવાથી શ્રીચક્રની રચનાના બીજા પ્રકારે કરતાં વધારે સરળતાથી સુંદર શ્રીચક્ર બનાવી શકાય તેવી રીતે દર્શાવેલી છે. આ પદ્ધતિથી ઊર્ધ્વમુખ ત્રિકોણ પાંચ થાય છે, પરંતુ જે પશ્ચિમ તરથ્રી સૂર્યાદિની યોજના કરીએ તે અધમુખ પાંચ વિકેણ થાય. બંને પ્રકાર પ્રચારમાં છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138