Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 11
________________ માબાપ કોઇપણ રીતનેા સબન્ધ રાખતાં નથી એ સર્વત્ર પ્રસિદ્ધ છે. અલબત્ત, આવા કન્યાવિક્રય કરનારને ન્યાત એકઠી થઇ પૂછે છે, પણ તેને નિકાલ પાંચસો, હજાર દંડના આપવાથી થઇ શકે છે, અને બાકીના રૂપિઆના ભલીભાતથી પ્રસાદ કરી શકાય છે, આ બધી વાતા હવે પ્રસિદ્ધજ છે. (૪) કેટલાક વર્ષોપર પુષ્ટીમાર્ગીય સંપ્રદાયના ધર્મ વયેએ આશરે ચાર પાંચેક હજાર રૂપિઆ ખેંચી શકરાચાય ને અરજી કરી હતી. તેમજ બે ત્રણ શાસ્ત્રી મેાકલા તે દ્વારા ભલામણ કરાવી હતી. આમાં હેમની સાથે તૈલગા બ્રાહ્મણેા વ્યવહાર રાખતા નથી તેમજ કન્યા આપ લે કરતા નથી માટે હેમને પાવન કરી ખીજા વ્યવહાર નહી તે માત્ર કન્યા તે સરળતાથી મળ્યા કરે એ પ્રકારની વ્યવસ્થા કરાવી આપવા વિનંતી કરી હતી. શ`કરાચાયે આ સંબંધી કાંઇક હિલચાલ કરી જોતાં બની શકે એમ ન્હોતું' એટલે મુલ્તવી રહ્યું . (૫) પણ આથીય વધુ અગત્યની બાબત તે હજી આવે છે. એ માના કાઇ ગોપીલાલ નામના પુરૂષે એક કાઇ ચંદ્રાવલી નામની સ્ત્રી ઉપર વારસા બાબત ફરિયાદ કરેલી. આગ્રાની કા માં તા હિંદુ કાયદાના આધારે ગેાપીલાલ ત્યેા, ત્યારે ચદ્રાવલીએ કલકત્તાની ઉપલી કાઢ માં અપીલ કરી, તેમાં જણાવ્યું કે હિંદુ કાયદા અમને લાગુ પડñા નથી. અમે હિંદુમાંથી બહાર પતિત ગણાવા જોઇએ. તેના કેટલાએક પુરાવા આપ્યા અને પેાતાનીજ ક્રાતિને કાયદો લાગુ પડે છે એમ સિદ્ધ કરી આપ્યું. આ હકીકત સબન્ધી તેજ જ્ઞાતિના અન્ય જણે આપીડેવીટ કરી તેમાં કહ્યું કે આ પતિત વાળી વાત ખરી છે. આ નવીન આધારેાના બળથી આ કેસને ચુકાદા પ્રતિવાદીના લાભમાં આવ્યા. ત્યારે વાદીએ 'ગ્લાંડની પ્રીવિ કાઉન્સીલને અપીલ કરી; પણ ત્યાંયે વાદીના પુરાવાનુ` અધિક નવીન બળ ન હોવાથી દોઢ વર્ષે આખરે કલકત્તાની કાતા ચુકાદો કાયમ રહ્યા.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 168