Book Title: Pushtimargno Itihas Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas Publisher: Vallabhdas Ranchoddas View full book textPage 9
________________ હોવાથી રૂઢિ પ્રમાણે હેમની વૃત્તિ પણ બંધ થઇ હતી. આર્થિ ક સ કાચ, તે તરંગ હાલત તેા મુળથીજ હતી હૈમાં વળા આવુ થયું એટલે દુકાળમાં અધિક માસ જેવું બન્યું. આ માટે તેમણે ઉદર નિર્વાહાથે ગામ છેાડી બીજે કહીં જવાનું યેાગ્ય ધાયું. અનેક સ્થળે પટન કરતે કરતે કાશી નગરીમાં આવી પહોંચ્યાં. કાશી યાત્રાનું સ્થાન હોવાથી ત્યાં ઝાઝા યાત્રાળુએ આવે એટલે તેએ પાસેથી મળતી ભિક્ષા એ નિર્વાહનુ' સુગમ સાધન થઇ પડયું. કેટલેક દિવસે લક્ષ્મણ ભટ્ટને ત્યાં એક પુત્ર પ્રાપ્તિ થઇ. ત્યેનું નામ રામકૃષ્ણ પાડયુ. છેાકરા જેમ જેમ મોટા થતૅ ગયા તેમ તેમ લક્ષ્મણને ખર્ચ વધવા માંડયું, અને આ કારણે કે પછી ગમે એ કારણે તેણે એ રામકૃષ્ણનેગિરી ખાવાને ત્યાં આપ્યા અાવા તે વેસ્થે. આવાએના આચરણ અને રીતભાત જોતાં તે તેણે એ રામકૃષ્ણને વેચ્યા હશે એમ અનુમાન કરી શકાય એમ છે. ગમે તેમ હશે પણ થાડે વખતે બીજા પુત્રનું પ્રાગટય થયું હેતુ નામ વલ્લભ પાડયું. એના જન્મ સંબધી હકીકત શકેભરી છે. એ એનુ` ચરિત્ર વાંચતા આગળપર જણાશે. આ છેકા કંઇક વિચિક્ષણ હશે. તેમજ લક્ષ્મણ ભટ્ટ તેમજ તેની પત્નીને કંઇક વધુ પ્રિય હશે તેથી હેમણે હેને સારી રીતે ઉધારી મોટા કર્યાં, આના પછી કેશવ કરી એક ત્રીજો છેાકરેા થયા, પણ હેના હાલ પાછા અણુમાનિતા રામકૃષ્ણ જેવાજ થયા, અર્થાત હૈંને પણ કાઇ પુરી ખાવાને આપ્યા. ત્યાર પછી કેટલેક દહાડે લક્ષ્મણ પેાતાની સ્ત્રી ઇલ્લમાગારૂ અને માત્ર એક વલ્લભને મુકીને વૈકુંઠવાસી થયા. આ પ્રમાણે લક્ષ્મણ ભટ્ટ કે હેંને સાંપ્રદાયિકા સાક્ષાત વસુદેવને અવતાર માને છે, જેણે એક નહીં પણ અનેક સામયજ્ઞા કર્યા હતા, હેને ઘેર નિત્ય મહામંગળ થતાં હતાં, જેણે વલ્લભના જન્મ વખતે અનેક પ્રકારનાં દાનેા કર્યાં હતાં (રામકૃષ્ણને, કેશવને રખડાવી) જેને માટે સામાન્ય સ્ત્રીએ, તેમજ ભાવકડી સેવિકાઓ કામળPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 168