________________
૩૫
ધરને ખર્ચે જ લાડુ જમે છે અને રાજના સામાન્ય ખારાકને બદલે ત્રીજે દિવસે મિષ્ટાન્ન જમનાર જ્ઞાતિજન પરિણામે ગરીબ અને કરજદાર અને તેમાં નવાઈ નથી. આજે એ નગરની બ્રાહ્મણજ્ઞાતિ પહેલાં કરતાં બહુ ગરીબ અની ગઈ છે, અનેક શ્રીમંત ધાની રયાસત પણ નાશ પામી ગઈ છે અને પરિણામે લાડુ જમવા–જમાડવાનું એઠું કરી નાંખવું પડયુ છે. પહેલાં આછા જમણવાર કરનાર ન્યાતના કરજદાર મનાતા, પણ આજે એવી કરજદારીને કેાઈ ગણકારતું નથી ! પરન્તુ જમણવારની મર્યાદા બાંધવાનું કે ઐચ્છિક ઠરાવવાનું એ જ્ઞાતિને હજી સુજ્યું નથી ! આવી જ્ઞાતિઓમાં ઇષ્ટ સુધારા કરાવવા તે જ્ઞાતિના પુનરૂદ્ઘાર કરવા બરાબર છે. (૧૦૩)
[હવે વૃલગ્નના પરિહાર કરવા તરફ જ્ઞાતિસેવનુ લક્ષ દેરવામાં આવે છે.] वृद्धलग्नादिपद्धतिविवर्जनम् | १०४ ॥ अन्याय्यं हि यथा स्त्रियाः पतियुगं पुंसस्तथा स्त्रीयुगं । तादृक्कारणमन्तरा परिणयो वृद्धस्य पुंसस्तथा ॥ एवं सत्यपि वृद्धलग्नतरुणीयुग्मादिंलग्न प्रथा । यत्रैतद्विनिवर्त्तनेन विबुधैः सेवा विधेया तयोः ॥ વૃદ્ધલગ્નાદિ પદ્ધતિનો પરિહાર,
ભાવા—જેમ એક સ્ત્રીને એ પતિ કરવા તે અન્યાય્ય છે, તેમ મેાટા કારણ વિના એક પતિએ એ સ્ત્રી પરણવી તે પણ તુલનાદષ્ટિએ અન્યાય્ય છે, તેમ જ વૃદ્ધ અવસ્થામાં—એટલે આધેડ ઉમરે પુરૂષે લગ્ન કરવાં તે પણ અનુચિત છે; તેમ છતાં કાઈ નાતિમાં એકથી વધારે સ્ત્રી પરણવાને અને વૃલગ્નને રીવાજ હાય ! તે રીવાજ નાબુદ કરીને સુજ્ઞ જતેાએ
તેમની સેવા બજાવવી. (૧૦૪)
વિવેચન—ગૃહલગ્નના રીવાજ, એક ઉપરાંત બીજી સ્ત્રી પરણવી,
એ બધી પણ કુરૂઢીઓ જ છે. એક સ્ત્રી એક શકતી નથી એ ન્યાયે તે એક પુરૂષ એક સ્ત્રી
ઉપરાંત બીજો જીવતી છતાં
પતિ કરી ખીજી સ્ત્રી